અધીત : પ્રમુખીય પ્રવચનો - ૨/વિવેચન – વિવેચક-વિચાર: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 41: Line 41:
આ દુહામાં ‘ખેરી બેરીં ને બાવરીં' શબ્દો પર અનુસ્વાર મૂક્યાં હતાં તેમ જ ‘કંઢા' ને ‘કખ્ખ'ની સાથે ‘ફૂલ'નો પ્રયોગ કર્યો હતો. લેખક કચ્છી બોલી અને પ્રકૃતિથી અજાણ, તેથી તેણે ક્યાંકથી મળેલ કચ્છી દુહો એવા રૂપમાં લખ્યો હતો. અશોક હર્ષ જેવા કચ્છી બોલી-પ્રકૃતિ-પરંપરાથી સુપરિચિત કચ્છી વિદ્વાને તેમાં રહેલી ક્ષતિ જોઈ, તેમના એક લેખમાં તેની આવી ટીકા કરી હતી :

‘‘લોકગુર્જરી' વાર્ષિકના ૧૧મા અંકમાં પ્રો. શેખડીવાળાએ એક કચ્છી દુહો ટાંક્યો છે... આ દુહામાં ખેરી (ખેર), બેરી (બોરડી) ને બાવી (બાવળ) ઉપર અંત્યાક્ષરે અનુસ્વાર બિનજરૂરી છે. વળી, મૂળ દુહામાં ‘ફૂલ કંઢા ને કખ્ખ' નહીં પરંતુ બ્યા (બીજાં) કંઢા ને કખ્ખ' છે. ‘ફૂલ'ને કચ્છીમાં ‘ફુલ' અથવા ‘ગુલ' કહેવામાં આવે છે, જેની વિપુલતા કચ્છ જેવા શુષ્ક પ્રદેશમાં કલ્પવી પણ મુશ્કેલ છે.''  <ref>આ અંગેની વધુ ચર્ચા -વિ ચારણા માટે જુઓ 'ક્ષિતિજ ' ઑક્ટોબ ર-૧૯૬૨;</ref>

{{right|(લોકગુર્જરી-અંક : ૧૨, ૧૯૮૮; પૃ. ૨૧૫)}}

જશવંત શેખડીવાળાનો લેખ “ ‘સંદેશક રાસ'માં ખંભાતવર્ણન!''

‘કચ્છનું લોકસાહિત્ય' નામના એ લેખમાં આ લેખકે બીજી પણ એક મોટી ભૂલ કરેલી. તેમાં ઋતુઓના વર્તારા દર્શાવતું એક ‘કચ્છી ભડલીસૂત્ર’ તેણે ટાંકેલું :

Line 53: Line 53:
(એજન, પૃ. ૨૧૫) આ લેખકે (જશવંત શેખડીવાળાએ) તેના એ લેખમાં આવી બીજી અનેક ભૂલો કરી હતી. તેમને અનુલક્ષી અશોક હર્ષે તેમના લેખમાં જે ટીકા કરેલી તે બિલકુલ સાચી હતી. વિવેચ્ય વિષય માટે જરૂરી જ્ઞાન મેળવ્યા વિના વિવેચક વિવેચન કરે, તો તેનું પરિણામ વિષમ જ આવે. નર્મદે સૈકા પૂર્વે ટીકાકાર યા વિવેચકને અનુલક્ષી જે લખેલું તે આજે પણ પ્રસ્તુત છે :

‘જેનામાં સ્વાભાવિક બુદ્ધિ, પ્રાપ્ત કરેલી વિદ્યા અને સારું-નરસું સમજવાનું રસજ્ઞાન છે, તે ટીકા (વિવેચન) કરવાને યોગ્ય છે. જેને જે વાતની ખબર નથી તેણે તે વાત ઉપર ટીકા કરવી નહીં : જે વાત ઉપર ટીકા કરવી હોય તે વાતનું ટીકાકારે થોડુંઘણું પણ અનુભવજ્ઞાન મેળવવું જોઈએ. જેણે સારી ટીકા કરવી છે તેણે તો પૂરું જ્ઞાન મેળવવું જોઈએ.''

(જૂનું નર્મગદ્ય-ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસ, મુંબઈ-૧.
{{right|(જૂનું નર્મગદ્ય-ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસ, મુંબઈ-૧.

આ. રજી, ૧૯૧૨; પૃ. ૩૫૬)
આ. રજી, ૧૯૧૨; પૃ. ૩૫૬)}}

લોકજીવન, લોકસંસ્કૃતિ, લોકસાહિત્ય અને લોકબોલીનું પર્યાપ્ત જ્ઞાન યા સમજ ન હોય તો બીજી રીતે સક્ષમ અને સુસજ્જ એવો વિદ્વાન વિવેચક પણ લોકસાહિત્ય પરના તેના વિવેચનમાં ઘણી ગંભીર-મોટી ભૂલો કરી બેસે. લોકસાહિત્યવિષયક તેનું વિવેચન અસત્ય અને અશ્રદ્ધેય જ બની રહે. ચંદ્રકાન્ત દ્વારા થયેલું ‘સોનલ ગરાસણી' નામની એક સોરઠી ગીતકથાનું વિવેચન (મધ્યમાલા, પ્ર. આ. ૧૯૮૨; ‘લોકસાહિત્ય : પ્રજાનાં આંતરસંવેદનનો આલેખ' નામનો લેખ) તેનું ઉદાહરણ છે. તેમણે વિવેચેલી સોરઠી ગીતકથા આવી છે :

{{Poem2Close}}<poem>સોનલ રમતી રે ગઢડાની ગોખે જો,

Line 62: Line 62:
ચંદ્રકાન્ત ટોપીવાળા, આ ગીતકથાનું વિવેચન કરતાં, તેને પ્રેમની એક સરસ અનુભૂતિ'ને સ્થાનિક રંગો સાથે અને સ્થાનિક અસબાબ સાથે પ્રગટ’ કરતી કૃતિ કહે છે! તેઓ તે વિશે લખે છે :

“રમતાં ઝલાણી સોનલ ગરાસણી.' રમતની પરિભાષામાં અત્યંત સરલતાથી પ્રેમમાં બંધાઈ જવાની વાતને સહજ પ્રગટાવી છે.... આ ગઢડાના કલ્પન દ્વારા અને એના ગોખના કલ્પન દ્વારા પ્રેમની કોઈ વિશેષ ઊંચાઈ સંવેદવાની છે? શરૂઆતની આ પંક્તિઓમાં સોનલ તો ઝલાણી, પણ આપણેય ઝલાણા હવે? આડે આવ્યા કરશે કાકા, મામા, વીરાના દેશ. જેટલા માનવસંબંધોને, સ્નેહીસંબંધોને ઉમેરવા હોય, ઉમેર્યા કરો; કાઢવા હોય, કાઢ્યા કરો. એક સંબંધ છે, જેને છેલ્લે લાવીને મૂકવાનો છે અને જબરી ચોટ રજૂ કરવાની છે. (મધ્યમાલા, પૃ. ૧૦)... વેલ અને માફા પછી લગ્ન. પછી સ્વામી, કસબી ફેંટાવાળો સ્વામી. માથાની મોળ્યું મળી ને પછી? ‘ધબકે છૂટી રે સોનલ ગરાસણી.' ‘ધબક' જેવો આ એક શબ્દ અહીં કેવો અણઊકલ્યો રહે છે ને તોય અનેક રીતે ઉકેલવાની કેવી તેમાં શક્યતા પડેલી છે! એક ધબકે, એક ક્ષણમાં તરત જ છૂટી એવો પહેલો અર્થ તો મળે જ મળે, પણ પ્રેમને અને ધબકને, ધબકને અને હૃદયને, અને હૃદયને ધબકની સાથે કેવો સંબંધ છે! અંદરના સૂક્ષ્મ અનુભવથી માંડી બહારના આલિંગન દૃશ્ય સુધીનો વિસ્તાર છે અહીં. આ છે લોકગીતનો પરચો.''

(એજન, પૃ. ૧૨)
{{right|(એજન, પૃ. ૧૨) }}

પરંતુ વિવેચક ટોપીવાળા આ ‘લોકગીતનો પરચો' જરાય પામી શક્યા નથી. આ ‘લોકગીત' વિશેની તેમની ચર્ચામાંનો એક પણ મુદ્દો સાચો નથી. તેમાં નથી ‘પ્રેમની એક સરસ અનુભૂતિ', નથી ‘પ્રેમમાં બંધાઈ જવાની વાત.' તેમાં ‘લગ્ન', હૃદયની ‘ધબક' કે ‘બહારના આલિંગન'નું દૃશ્ય કશું જ નથી! તેમાં તો કોઈ ક્રૂર દુરાચારી અપહરણકર્તાના કઠોર-ભીષણ પંજામાં ફસાઈ ગયેલ ગભરુ યુવતીની લાચારી અને કરુણતાની તેમ જ તેને છોડાવવા માટે એ દુષ્ટ અપહરણકર્તા સામે લડતાં ઝૂઝતાં પોતાનું માથું દઈ દેતા પતિની વીરતાની કથા રજૂ થઈ છે. લોકગીત, તળપદી બોલી, લોકજીવન, લોકસંસ્કૃતિ વિશે બેખબર ટોપીવાળા આ વસ્તુ સમજવામાં નિષ્ફળ ગયા છે.

તેથી ઊલટું, લોકગીત-લોકબોલી-લોકજીવન-લોકસંસ્કૃતિના જ્ઞાતા ઝવેરચંદ મેઘાણી આ લોકગીતનું સરસ તેમ સાચું વિવેચન કરી શક્યા છે :

‘કોઈ ઠાકોરના રાજગઢને ઊંચે ગોખે રમતી – એટલે જ બાળકુંવારી (સગાઈ થઈ હોય પણ લગ્ન ન થયું હોય તેવી લેખક) રજપૂત કન્યાનું અપહરણ થાય છે. ગોખ પરથી ઉતારનારા તો સાંઢ્યોના સવારો – સિંધીઓ સુમરા જેવા જ કોઈ હશે.'' ‘સ્વામી કશી માલ-મૂડી ન લાવ્યો; પણ તલવાર ખેંચીને લડ્યો. એના માથા સાટે સોનલને મુક્તિ મળી...'' ‘સંપૂર્ણ આત્મસમર્પણ વગર સ્રીરક્ષા, ગ્રામરક્ષા, રાષ્ટ્રરક્ષા, ટૂંકમાં સ્વમાનરક્ષા થતી નથી. પીડિતોને હાથ પડેલું સ્વમાન સોદા-સાટાની કે દલાલાં-મસલતોની વસ નથી. આવું કંઈક લોકકવિને કહેવું હશે કે નહીં તે તો કોણ જાણે, પણ બનેલો અથવા કલ્પેલો પ્રસંગ લોકકવિએ થોડામાં થોડા શબ્દોને ખરચે ક્રિયા દ્વારા જ કહી નાખ્યો છે.'

(લોકસાહિત્ય : ધરતીનું ધાવણ – ખંડ ૨,
{{right|(લોકસાહિત્ય : ધરતીનું ધાવણ – ખંડ ૨,
બીજી સંવર્ધિત આવૃત્તિ ૧૯૭૨; પૃ. ૬૨-૬૩) }}

બીજી સંવર્ધિત આવૃત્તિ ૧૯૭૨; પૃ. ૬૨-૬૩)
સોનલ રમતી રે ગઢડાને ગોખ જો' એ ગુજરાતી કથાગીત આપણા પૌરુષને રોમાંચિત કરે છે, કારણ કે એમાં પોતાની સ્ત્રીને છોડાવવા માટે ‘માથાની મોળ્યું' (પોતાનું મસ્તક) આપવા તલવારભેર નીકળતા પુરુષનો, પડકારનો ધમકે વિજય થાય છે.”

(એજન, પૃ. ૨૯૭)
{{right|(એજન, પૃ. ૨૯૭)}}

વિવેચ્ય વિષયનું પૂરતું જ્ઞાન વિવેચકમાં શા માટે હોવું જોઈએ તે આ ઉદાહરણ પરથી સમજી શકાશે.

૬
૬