અભિમન્યુ આખ્યાન/કડવું ૧: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 11: Line 11:

શ્રી શંભુસુતને હૃદે ધરી વર માગું વેગે કરી,
શ્રી શંભુસુતને હૃદે ધરી વર માગું વેગે કરી,
{{Space}} શ્રીહરિ ગાવાની ગત્ય આવડે રે.{{Space}}
{{Space}} શ્રીહરિ ગાવાની ગત્ય આવડે રે.:::::

કમલાસનની કુંવરી! વાણીદાતા તું ખરી;
કમલાસનની કુંવરી! વાણીદાતા તું ખરી;
{{Space}} વાગીશ્વરી! વિદ્યા તમ જોતાં જડે રે.{{Space}} ૨  
{{Space}} વાગીશ્વરી! વિદ્યા તમ જોતાં જડે રે.::::: ૨  
 
::::'''ઢાળ'''
::::'''ઢાળ'''

જડે વિદ્યા નિર્મળી, જો સરસ્વતી હોયે તુષ્ટમાન;
જડે વિદ્યા નિર્મળી, જો સરસ્વતી હોયે તુષ્ટમાન;
પદબંધ કરવા ઇચ્છું છું અભિમન્યુનું આખ્યાન.{{Space}}
પદબંધ કરવા ઇચ્છું છું અભિમન્યુનું આખ્યાન.:::::

વૈશંપાયન વાણી વદે : તું સુણ જનમેજય રાય!
વૈશંપાયન વાણી વદે : તું સુણ જનમેજય રાય!
દ્રોણપર્વની પાવન કથા સાંભળતાં દુઃખ જાય.{{Space}}
દ્રોણપર્વની પાવન કથા સાંભળતાં દુઃખ જાય.:::::

કુરુક્ષેત્રમાં રાજને અર્થે કૌરવ-પાંડવ વઢિયા,
કુરુક્ષેત્રમાં રાજને અર્થે કૌરવ-પાંડવ વઢિયા,
દસમે દિવસે ભીષ્મપિતામહ બાણશય્યાએ  પડિયા.{{Space}}
દસમે દિવસે ભીષ્મપિતામહ બાણશય્યાએ  પડિયા.:::::

પાંડવનાં પ્રાક્રમ દેખીને કૌરવ માત્ર મન બીધા;
પાંડવનાં પ્રાક્રમ દેખીને કૌરવ માત્ર મન બીધા;
શકુનિશું દુર્યોધન સર્વ મળીને દ્રોણ સેનાપતિ કીધા.{{Space}}
શકુનિશું દુર્યોધન સર્વ મળીને દ્રોણ સેનાપતિ કીધા.:::::

મહાતુમુલ ત્યાં યુદ્ધ હવું ને વહી ગયા બે દિંન,
મહાતુમુલ ત્યાં યુદ્ધ હવું ને વહી ગયા બે દિંન,
અર્જુન-અભિમન બેથી હાર્યા દ્રોણચાર્યા મુનિજંન.{{Space}}
અર્જુન-અભિમન બેથી હાર્યા દ્રોણચાર્યા મુનિજંન.:::::

સુભટ સર્વે મળીને બેઠા દુર્યોધનને દ્વારે;
સુભટ સર્વે મળીને બેઠા દુર્યોધનને દ્વારે;
26,604

edits