અભિમન્યુ આખ્યાન/હસ્તલિખિતનું મુદ્રિત રૂપ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|{{color|Blue|હસ્તલિખિત સાહિત્યમાંથી મુદ્રિત સાહિત્ય '''અને આ ઈ-સંપ...")
 
No edit summary
Line 9: Line 9:
એટલે,  પ્રિન્ટિંગ પ્રેસ આવ્યું ત્યારે એ હસ્તપ્રતોને મુદ્રણ રૂપ આપતાં પહેલાં એના જાણકાર વિદ્વાનો, એેક કૃતિની વિવિધ પ્રતોનો યોગ્ય અભ્યાસ કરીને એક મુખ્ય પાઠ(text) તારવે ને છોડી દીધેલા અન્ય પાઠો/શબ્દો ફૂટનોટ રૂપે નોંધે-સાચવે. એ સંશોધિત સંપાદન(critical text) પછી મુદ્રિત થાય.   

‘અભિમન્યુ-આખ્યાન’નાં આવાં જે મહત્ત્વનાં સંપાદનો થયાં છે એ દરેકમાંના સ્વીકૃત પાઠો અને પાઠાન્તરો તપાસીને, કાવ્યમાંના લયની-ઢાળની-અર્થની સંવાદિતાને, એકવાક્યતાને તથા સુગમતાને ધ્યાનમાં રાખીને મેં સંકલિત કરેલા પાઠનું આ શાસ્ત્રીય ઈ-સંપાદન કર્યું છે. '''(વિશેષ વિગતો માટે જુઓ છેલ્લે ‘અભિમન્યુ-આખ્યાન’નો આસ્વાદ-લેખ, ખંડ-૮ )'''

{{Right|–સંપાદક}}
{{Right|'''–સંપાદક'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits