અમાસના તારા/મૃત્યુ અને જીવન: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
Line 6: Line 6:
{{Poem2Open}}
{{Poem2Open}}

ઈ. સ. 1935, આસો મહિનો, સુદ ચૌદશ. શાંતિનિકેતનથી અલાહાબાદ, બનારસ અને લખનૌ થઈને આગ્રા આવ્યો હતો. ગૂજરાત વિદ્યાપીઠના જૂના મિત્ર પ્રો. ચન્દ્રભાલ જૌહરીના ભાઈને ત્યાં ઊતર્યો હતો. ચન્દ્રભાલે ઓળખાણ આપેલી કે ભાઈ જૂના ક્રાંતિકારી છે. માણસને ઓળખવાની આંખવાળા છે. અમે મળ્યા, બંનેને આનંદ આવ્યો. ઓળખાણ આગળ વધી. વહાલ ઊગ્યું. મિત્રતા બંધાઈ. અમે રાતદિવસ સાથે જ રહ્યા.
ઈ. સ. ૧૯૩૫, આસો મહિનો, સુદ ચૌદશ. શાંતિનિકેતનથી અલાહાબાદ, બનારસ અને લખનૌ થઈને આગ્રા આવ્યો હતો. ગૂજરાત વિદ્યાપીઠના જૂના મિત્ર પ્રો. ચન્દ્રભાલ જૌહરીના ભાઈને ત્યાં ઊતર્યો હતો. ચન્દ્રભાલે ઓળખાણ આપેલી કે ભાઈ જૂના ક્રાંતિકારી છે. માણસને ઓળખવાની આંખવાળા છે. અમે મળ્યા, બંનેને આનંદ આવ્યો. ઓળખાણ આગળ વધી. વહાલ ઊગ્યું. મિત્રતા બંધાઈ. અમે રાતદિવસ સાથે જ રહ્યા.

બીજે દિવસે શરદપૂનમ હતી. રાતે તાજમહાલ જોવા જવાનું ઠર્યું. જૌહરીએ કહ્યું કે બાર વાગ્યા સુધી માણસોની ભીડ હોય છે. મધરાત પછી જઈએ. મારા અંતરમાં કુતૂહલ હતું. અપેક્ષા હતી. તાજમહાલ જોઈશું. કેવો હશે? કાવ્ય જેવો અદ્ભુતરમ્ય? સપના જેવો અસ્પષ્ટસુંદર? મેં કલ્પનાને વારી. ચાલ સાક્ષાત્ જ કરીએ. અને તાજમહાલ જોયો! શાહજહાં જેવા બાદશાહી પ્રિયતમનું એ પ્રેમતર્પણ! મુમતાઝની સ્મૃતિનો સુદેહ. ગદ્ય જેવો માણસ પણ પીગળીને કાવ્ય બની જાય એવી પ્રીતિનું પંકજ! માનવીના અંત:કરણનો અબજો વર્ષ જૂનો આર્તનાદ! સ્ત્રીની અભીપ્સાનું પરમ સૌભાગ્ય! ચેતન જેમ પદાર્થમાં વસે છે તેમ આરસમાં વસેલા પ્રેમનું જાણે મૂર્તસ્વરૂપ! એ તાજમહાલ જોયો!