અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નલિન રાવળ/કાવ્યમાં: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> આકાશમાં આકાશ થઈ પથરાયલી મીઠી નજર આછી ઝૂકેલી સાંજની ડાળી ઉપર દલદ...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|કાવ્યમાં|નલિન રાવળ}}
<poem>
<poem>
આકાશમાં આકાશ થઈ પથરાયલી મીઠી નજર
આકાશમાં આકાશ થઈ પથરાયલી મીઠી નજર

Revision as of 10:12, 12 July 2021

કાવ્યમાં

નલિન રાવળ

આકાશમાં આકાશ થઈ પથરાયલી મીઠી નજર
આછી ઝૂકેલી સાંજની ડાળી ઉપર
દલદલ ખીલ્યાં અંધાર-પ્હોળાં ફૂલની
ફોરમ બની ઝૂલી
ઘૂઘવતા તારકોના રમ્ય એ દરિયાવની
શીળી લહરમાં લહર થઈ
સઘળે છવાઈ શાંતિમાં
મનમાં
ગહન કો સ્વપ્ન થઈ
સંવેગમાં ઊડી
(નીરવ એની ગતિને સાંભળું હાવાં
મારા-તમારા કાવ્યમાં)

‘અવકાશ’