અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નલિન રાવળ/રેતપંખી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 11: Line 11:
:::: વચ્ચે
:::: વચ્ચે
:::: ઊભું
:::: ઊભું
:::: રેતીનું એ ખરતું પંખી
::: રેતીનું એ ખરતું પંખી
 
રેતપંખીની રેતીની બે — દિવસરાતની — ખરતી પાંખો.
રેતપંખીની રેતીની બે — દિવસરાતની — ખરતી પાંખો.
Line 18: Line 19:
રેતપંખીનાં ખરખર ખરતાં પીંછાંમાંથી ખરખર
રેતપંખીનાં ખરખર ખરતાં પીંછાંમાંથી ખરખર
ખરતી રેત રેતની વર્ષા
::: ખરતી રેત રેતની વર્ષા
નીચે
નીચે
સુક્કાં તીક્ષ્ણ સળગતાં રેત રેતનાં સ્વપ્નો
સુક્કાં તીક્ષ્ણ સળગતાં રેત રેતનાં સ્વપ્નો
:::: નીચે
::: નીચે
:::: રેત રેતનાં રડતાં નગરો.
::: રેત રેતનાં રડતાં નગરો.
{{Right| (અવકાશ, પૃ. ૫૩)}}
{{Right| (અવકાશ, પૃ. ૫૩)}}


</poem>
</poem>

Revision as of 04:50, 9 July 2021

રેતપંખી

નલિન રાવળ

સુક્કાં તીક્ષ્ણ સળગતાં રેત રેતનાં સ્વપ્નો
નીચે
રેત રેતનાં રડતાં નગરો
ઉપર
રેત રેત ને રેત રેતનું રણ

રેતીની આંધી
વચ્ચે
ઊભું
રેતીનું એ ખરતું પંખી


રેતપંખીની રેતીની બે — દિવસરાતની — ખરતી પાંખો.

રેતપંખીની રેતીની બે — સૂર્યચંદ્રની — ખરતી આંખો.

રેતપંખીનાં ખરખર ખરતાં પીંછાંમાંથી ખરખર
ખરતી રેત રેતની વર્ષા
નીચે
સુક્કાં તીક્ષ્ણ સળગતાં રેત રેતનાં સ્વપ્નો
નીચે
રેત રેતનાં રડતાં નગરો.
(અવકાશ, પૃ. ૫૩)