Difference between revisions of "અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નીરવ પટેલ/મારો શાંમળિયો"

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|મારો શાંમળિયો|નીરવ પટેલ}} <poem> મારા શાંમળિયે મારી હૂંડી પૂર...")
 
 
Line 16: Line 16:
 
{{Right|(દલિત કવિતા, ૧૯૮૧, સંપા. ગણપત પરમાર, મનીષી જાની, પૃ. ૫૩)}}
 
{{Right|(દલિત કવિતા, ૧૯૮૧, સંપા. ગણપત પરમાર, મનીષી જાની, પૃ. ૫૩)}}
 
</poem>
 
</poem>
 +
 +
 +
{{HeaderNav2
 +
|previous =ફૂલવાડો
 +
|next =વહવાયા
 +
}}

Latest revision as of 10:33, 28 October 2021


મારો શાંમળિયો

નીરવ પટેલ

મારા શાંમળિયે મારી હૂંડી પૂરી —
નીકર ગગલીના ગવનનું આંણું શેં નેંકળત?

ચાવંડાની બાધા ફળી
ને જવાનજોધ ગરાહણી ફાટી પડી…
એની ઠાઠડીને ઓઢાડ્યું રાતું ગવન!
રાતીચોળ ચેહ બળે
ને આકડાના છોડે રાતું ગવન લહેરાય!
ગગલીની મા તો જે મલકાય, માંરી હાહુ…
બસ, ડાઘુઓની પૂંઠ ફરે કે ધોડું હડડ મસાણે.
મારા ભંગિયાનોય બેલી ભગવાન!
(દલિત કવિતા, ૧૯૮૧, સંપા. ગણપત પરમાર, મનીષી જાની, પૃ. ૫૩)