અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પન્ના નાયક/આભનો ભૂરો રંગ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 2: Line 2:
{{Heading|આભનો ભૂરો રંગ| પન્ના નાયક}}
{{Heading|આભનો ભૂરો રંગ| પન્ના નાયક}}
<poem>
<poem>
આભનો{{space}}ભૂરોરંગનેમારાફૂલનોલાલમલાલ,
આભનો ભૂરો રંગનેમારાફૂલનોલાલમલાલ,
રંગનીલીલાજોઈનેમારાંનેણતોન્યાલમન્યાલ.
રંગનીલીલાજોઈનેમારાંનેણતોન્યાલમન્યાલ.
::: રાતનુંવહેતુંશ્યામસરોવર
::: રાતનુંવહેતુંશ્યામસરોવર

Revision as of 04:55, 13 July 2021

આભનો ભૂરો રંગ

પન્ના નાયક

આભનો ભૂરો રંગનેમારાફૂલનોલાલમલાલ,
રંગનીલીલાજોઈનેમારાંનેણતોન્યાલમન્યાલ.
રાતનુંવહેતુંશ્યામસરોવર
એમાંનૌકાશ્વેત,
સમજુંનહીંકેચાંદઊગે
કેઊગતુંકોઈનુંહેત,
આજતોમારીસાવસુંવાળી: લીલમલીલીકાલ,
આભનોભૂરોરંગનેમારાફૂલનોલાલમલાલ.
પવનપોતેઝાડથઈને
ડોલતોર્હેહરિયાળું,
મનમાંહવેક્યાંયનથીકોઈ
કરોળિયાનુંજાળું.
ગમતીલાગુલાલમાંવેરેકોઈતોવહાલમવહાલ,
આભનોભૂરોરંગનેમારાફૂલનોલાલમલાલ.