અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રિયકાન્ત મણિયાર/ચિત્ર અને શિલ્પ

From Ekatra Wiki
Revision as of 07:14, 28 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> નિહાળ્યો જેહને છે ના, તેનું રે ચિત્ર દોરવું! મારે આ વાયુની માંહે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

નિહાળ્યો જેહને છે ના, તેનું રે ચિત્ર દોરવું!
મારે આ વાયુની માંહે કોનું રે શિલ્પ કોરવું?