અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રિયે રે, તે તે ક્યમ વિસરાય?: Difference between revisions

m
(Created page with "<poem> પ્રિયે રે, તે તે ક્યમ વિસરાય? ઘડી ઘડી ચમકી ચિત્ત ઉભરાય, અંગ તવ માર...")
 
 
(One intermediate revision by one other user not shown)
Line 7: Line 7:
ચુંથાયેલી મૃણાલી સરખાં દુર્બળ દીસે તેમ,
ચુંથાયેલી મૃણાલી સરખાં દુર્બળ દીસે તેમ,
એમ મમ ઉર ધરી જ્યાં ઊંઘાય-પ્રિયે રે.
એમ મમ ઉર ધરી જ્યાં ઊંઘાય-પ્રિયે રે.
*<br>
*
ગિરિથી ઝમઝમ ઝરણો વહી જાય
ગિરિથી ઝમઝમ ઝરણો વહી જાય
તટે તરુવર પવને લ્હેંકાય,
તટે તરુવર પવને લ્હેંકાય,
Line 17: Line 17:
પરબ્રહ્મ પરમાર્થ ઉપાસે ઋષિમુનિ સિદ્ધ સમાજ,
પરબ્રહ્મ પરમાર્થ ઉપાસે ઋષિમુનિ સિદ્ધ સમાજ,
આજ તે નજરે ફરી દેખાય. —પ્રિયે રે.
આજ તે નજરે ફરી દેખાય. —પ્રિયે રે.
*<br>
*
સુતનુ ગિરિવર તે ઉપર સદાય,
સુતનુ ગિરિવર તે ઉપર સદાય,
ઉઠાવે લક્ષ્મણ મરજી સદાય,
ઉઠાવે લક્ષ્મણ મરજી સદાય,
Line 32: Line 32:
રમતગમતમાં એમ ન જાણ્યો પ્રહર જતો નિશ એક,
રમતગમતમાં એમ ન જાણ્યો પ્રહર જતો નિશ એક,
છેક નિશ થાકી વિરામી જાય.—પ્રિયે રે.
છેક નિશ થાકી વિરામી જાય.—પ્રિયે રે.
</poem>
</poem>