અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બાલમુકુન્દ દવે/સદ્ ગત પ્રહ્ લાદ પારેખને

From Ekatra Wiki
Revision as of 12:54, 24 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> મેહુલો ગાજે ને બંધુ! આવે તારી યાદ! નીતરે નેવાં કે આ તે વરસે પ્રહ્‌...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

મેહુલો ગાજે ને બંધુ! આવે તારી યાદ!
નીતરે નેવાં કે આ તે વરસે પ્રહ્‌લાદ?

(કુન્તલ, પૃ. ૪૬)