અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બાલમુકુન્દ દવે/હડદોલો

From Ekatra Wiki
Revision as of 12:22, 24 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> છીછરાં નીરમાં હોય શું ના’વું? તરવા તો મઝધારે જાવું, ઓર ગાણામાં હ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

છીછરાં નીરમાં હોય શું ના’વું?
તરવા તો મઝધારે જાવું,
ઓર ગાણામાં હોય શું ગાવું?
ગીત ગાવું તો પ્રીતનું ગાવું.