અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરીન્દ્ર દવે/સુન્દરમ્ ને

From Ekatra Wiki
Revision as of 10:13, 28 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> {{space}}તિતિક્ષા તો ધારી {{space}}{{space}}લઈશ, આપો વચન કે {{space}}તમારી સંગાથે {{space}...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

         તિતિક્ષા તો ધારી
                  લઈશ, આપો વચન કે
         તમારી સંગાથે
                  કમલવનને પ્રાન્ત મુજને
         મળી જે શાંતિની
                  ચરમ ક્ષણ, એ શાશ્વત રહો.

— હરીન્દ્ર દવે, ‘પળનાં પ્રતિબિંબ’
(નવલકથાની અર્પણપંક્તિઓ સુન્દરમ્‌ને અનુલક્ષીને)