અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરીશ મીનાશ્રુ/પદપ્રાંજલિ ૭૮ (સાધો હરિ સંગે...): Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|પદપ્રાંજલિ ૭૮ (સાધો હરિ સંગે...)|હરીશ મીનાશ્રુ}} <poem> ::સાધો હરિ...")
 
No edit summary
 
Line 20: Line 20:
છેક છેવટે હાર કબૂલી જાશું સરસ રિસાઈ
છેક છેવટે હાર કબૂલી જાશું સરસ રિસાઈ
</poem>
</poem>
{{HeaderNav2
|previous =પદપ્રાંજલિ ૫૨ (સાધો હરિવરના...)
|next = પર્જન્યસૂકત ૧૩ (આ છંદ થકી...)
}}

Latest revision as of 11:24, 28 October 2021


પદપ્રાંજલિ ૭૮ (સાધો હરિ સંગે...)

હરીશ મીનાશ્રુ

સાધો હરિ સંગે હરીફાઈ
જીતી જશું તો હરિ જીત્યાની કરશું આપબડાઈ

હારી જઈશું તો ઇડરિયો
ગઢ ધરશું હરિચરણે
કામદુઘા દોહી દોહી
હરિરસ ભરશું બોઘરણે...

ભગતિ તો જૂગટું છે, હાર્યો રમશે રમત સવાઈ

અનંતની ચોપાટ પાથરી
હરિએ ફેંક્યા પાસા
અમે જીત્યા તો ઢોલ વજાડો
હરિ જીતે તો ત્રાંસા

છેક છેવટે હાર કબૂલી જાશું સરસ રિસાઈ