હરીશ મીનાશ્રુ
આ છંદ થકી ઓગળતો મનહર માઢ રસિક મેડીએ રતિ થકી રૂપવતી કવિતાનું ભુજબંધન ગાઢ — અહો! આ પુનરપિ પ્રકટ અષાઢ!