અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હસમુખ પાઠક/રાજઘાટ પર

From Ekatra Wiki
Revision as of 08:11, 28 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> આટલાં ફૂલો નીચે ને આટલો લાંબો સમય ગાંધી કદી સૂતા નથી— </poem>")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

આટલાં ફૂલો નીચે ને આટલો લાંબો સમય
ગાંધી કદી સૂતા નથી—