અલ્પવિરામ/એકસુરીલું

એકસુરીલું


એ જ તેજ
એ જ ભેજ
એ જ સેજ
એ જ એ જ
એ જ બે પગા
લગા લગા લગા લગા...