અલ્પવિરામ/વીર નર્મદને એના વારસો વિશે

વીર નર્મદને એના વારસો વિશે

ક્યાં તુજ જોસ્સો કેફ, ક્યાં આ જંતુ માણહાં?
માથા પરની રેફ, નર્મદ, સ્હેજ ખસી ગઈ.