આત્માની માતૃભાષા/નિવેદન: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|કવિ ઉમાશંક જોશી : આત્માની વાણી| }} {{Poem2Open}} અનિરુદ્ધ બ્રહ્મભટ્...")
 
No edit summary
Line 44: Line 44:
‘વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી;
‘વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી;
માથે ધરું ધૂળ વસુન્ધરાની.’  
માથે ધરું ધૂળ વસુન્ધરાની.’  
{{Right|(સ. ક., પૃ. 58)}}
{{Right|(સ. ક., પૃ. 58)}}<br>
</poem>
આ કવિના મુખેથી 1932માં, ખાસ્સો વહેલો, માક્સવાદી ઉદ્ગાર પણ નીકળે છે –

‘ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે;
‘ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે;
ખંડેરની ભસ્મકણી ન લાધશે !’
ખંડેરની ભસ્મકણી ન લાધશે !’
(સ. ક., પૃ. 45)
{{Right|(સ. ક., પૃ. 45)}}
‘ગંગોત્રી’નાં કેટલાંક કાવ્યોમાં વાસ્તવિકતાનો અભિગમ ઉત્કૃષ્ટ બનતો જણાય છે. બદલાયેલી ઇબારતવાળા શિખરિણીમાં ‘બળતાં પાણી’ અને ‘એક બાળકીને સ્મશાને લઈ જતાં’ જેવાં કાવ્યોમાં પીડા તીવ્રતર થઈને વ્યક્ત થઈ છે. ‘બળતાં પાણી’નું શરૂઆતનું ગતિશીલ દૃશ્ય જુઓ :

‘નદી દોડે, સોડે ભડ ભડ બળે ડુંગરવનો;
‘નદી દોડે, સોડે ભડ ભડ બળે ડુંગરવનો;
પડે ઓળા પાણી મહીં, સરિત હૈયે સળગતી !’
પડે ઓળા પાણી મહીં, સરિત હૈયે સળગતી !’
(સ. ક., પૃ. 100)
{{Right|(સ. ક., પૃ. 100)}}
</poem>
{{Poem2Open}}
‘બળતાં પાણી’ ઉપરાંત ‘ગંગોત્રી’માં ‘પીંછું’, ‘બીડમાં સાંજવેળા’ અને ‘વડ’ જેવાં સુંદર સૉનેટ મળે છે. બાળપણ ડુંગરોમાં ભમીને પસાર કર્યું હોઈ ઉમાશંકરના કાવ્યોમાં ડુંગરા ન પ્રગટે તો જ નવાઈ. કવિને ભોમિયા વિના ડુંગરા ભમવા છે ને વહેતાં ઝરણાંની આંખ લ્હોવી છે. ‘ઝંખના’ જેવા ગીતમાં ‘દર્શન’ કાજે પ્રાણબપૈયાનો ઝુરાપો ભવ્ય-વિરાટ કલ્પનો દ્વારા રજૂ થયો છે. દીનદલિતના જીવનની વેદના રજૂ કરતાં ગીતો પણ આ સંગ્રહમાંથી મળે છે. ‘દળણાના દાણા’ જેવું કથા-દૃશ્યો રજૂ કરતું કાવ્ય – એનો લય, સાદગી અને ડોશીની વેદના-સંવેદના – બધું સહૃદય ભાવકના ચિત્તમાં વસી જાય છે. ‘એક ચુસાયેલા ગોટલાને’ તથા ‘ઉકરડો’ જેવા વિષયનાં કાવ્યો પણ અહીં મળે છે.

‘નિશીથ’ના ઉદ્બોધનકાવ્ય (ઓડ)માં વૈદિક સૂર (ટોન)નો લાભ લઈને નર્તકના પદન્યાસ અને અંગહિલ્લોલનું પ્રત્યક્ષીકરણ કરાયું છે. નાદતત્ત્વ સાથે નટરાજનું ભવ્ય રૂપ કેવું ઊઘડે છે તેનું ઉદાહરણ જોઈએ :

{{Poem2Close}}
<poem>
‘નિશીથ હે ! નર્તક રુદ્રરમ્ય !
‘નિશીથ હે ! નર્તક રુદ્રરમ્ય !
સ્વર્ગંગનો સોહત હાર કંઠે,
સ્વર્ગંગનો સોહત હાર કંઠે,
Line 62: Line 65:
તેજોમેઘોની ઊડે દૂર પામરી.
તેજોમેઘોની ઊડે દૂર પામરી.
હે સૃષ્ટિપાટે નટરાજ ભવ્ય !’
હે સૃષ્ટિપાટે નટરાજ ભવ્ય !’
(સ. ક., પૃ. 129)
{{Right|(સ. ક., પૃ. 129)}}
</poem>
 
‘સખી મેં કલ્પી’તી –’, ‘મળી ન્હોતી જ્યારે –’, ‘બે પૂર્ણિમાઓ’ જેવાં સૉનેટ ‘નિશીથ’ સંગ્રહમાં સાંપડે છે. “સખી મેં કલ્પી’તી–”ની અંતિમ પંક્તિઓ જોઈએ :

‘મળી ત્યારે જાણ્યું : મનુજ મુજ શી, પૂર્ણ પણ ના.

છતાં કલ્પ્યાથીયે મધુરતર હૈયાંની રચના.’
છતાં કલ્પ્યાથીયે મધુરતર હૈયાંની રચના.’
(સ. ક., પૃ. 146)
{{Right|(સ. ક., પૃ. 146)}}
</poem>
આ સંગ્રહમાંની અનન્ય સૉનેટમાળા ‘આત્માનાં ખંડેર’માં યથાર્થના સ્વીકાર દ્વારા, સમજણ દ્વારા જીવનની સાચી પકડ લાધી છે. થોડાં ઉદાહરણ જોઈએ :

‘હતું સૌ : એ સાચું ! હતી પણ ખરી હુંની જ મણા;

18,450

edits