આત્માની માતૃભાષા/નિવેદન: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 268: Line 268:
આ વિશેષાંક માટે મુ. ભગતસાહેબ, ઉશનસ્, ભોળાભાઈ પટેલથી માંડીને રાજેશ પંડ્યા, કિશોર વ્યાસ, મહેન્દ્રસિંહ પરમાર સુધીના કવિઓ, વિવેચકો, અભ્યાસીઓ પાસેથી આસ્વાદલેખો સમયસર મળ્યા એ બદલ સહુનો આભાર માનું છું.

સંજોગોવશાત્ ચિમનલાલ ત્રિવેદી, નલિન રાવળ, ગુલામમોહમ્મદ શેખ, શિરીષ પંચાલ, લાભશંકર પુરોહિત, જયંત પારેખ તથા રાજેશ પંડ્યા ‘મિસ્કીન’ પાસેથી આસ્વાદલેખો મળી ન શક્યા એનો રંજ છે. મુ. ભગતસાહેબને ‘પંખીલોક’ કાવ્યના આસ્વાદ માટે વિનંતી કરી હતી. પરંતુ એમને લાગ્યું કે અન્ય વિદ્વાને ‘પંખીલોક’ વિશે લખ્યું છે એમાં એમને વધારે કશું કહેવાનું નથી. આથી અન્ય કોઈ કાવ્યના આસ્વાદ માટે એમને વિનંતી કરી. ‘લોકલમાં’ કાવ્યનો આસ્વાદ એમની પાસેથી મળ્યો. આમ આ કાવ્યને બે કવિ-વિદ્વાનોના આસ્વાદનો લાભ મળ્યો. આ વિશેષાંકમાં ‘પંખીલોક’નો આસ્વાદ ન હોય એ કેમ ચાલે ? આથી બીજે પ્રગટ થયેલો ચંદ્રકાન્ત શેઠનો ‘પંખીલોક’નો આસ્વાદલેખ આ વિશેષાંકમાં સમાવ્યો છે. એ લેખ ફરી જોઈ જઈને એમણે જરૂરી સુધારા કરી આપ્યા તથા આ વિશેષાંકને એમના વિશેષ પરામર્શનનો લાભ મળ્યો છે એ બદલ એમનો આભાર માનું છું. સમયસર આ વિશેષાંક પ્રગટ કરવા બદલ રોહિત કોઠારી તથા ‘શારદા મુદ્રણાલય’ પરિવારનો આભારી છું. આનંદ તથા આભાર સાથે વિરમું છું.

{{Right|19-12-2010 – યોગેશ જોષી}}
19-12-2010
{{Right|– યોગેશ જોષી}}
{{Poem2Close}}
{{Poem2Close}}

18,450

edits