ઇન્ટરવ્યૂઝ/નાટક અને અલગારી ખુદમસ્તી: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} <center><big>'''નાટક અને અલગારી ખુદમસ્તી'''</big></center> <center><big>'''[ડૉ. ચન્દ્રવદન ચી. મહેતાની મુલાકાત]'''</big></center> {{Poem2Open}} '''પ્રશ્ન : નાટ્યકલા, દેશ-વિદેશનાં નાટકો તેમજ રંગભૂમિ વિષે આપે સતત લખ્યા કર્યું છે. ગુ...")
 
No edit summary
Line 7: Line 7:

{{Poem2Open}}
{{Poem2Open}}

'''પ્રશ્ન : નાટ્યકલા, દેશ-વિદેશનાં નાટકો તેમજ રંગભૂમિ વિષે આપે સતત લખ્યા કર્યું છે. ગુજરાતી નાટ્યસાહિત્ય અને રંગભૂમિ અળગાં જ રહે છે એનું કારણ મને લાગે છે કે આપણે ત્યાં પ્રતિભાશાળી નાટ્યસર્જક નથી, કાલિદાસ, શેક્સપિયર, શૉ, ઇબ્સન કે પિરાન્દેલો જેવી પ્રતિભા નથી – એ છે. (બીજાં તો કેટલાંયે કારણો ગણાવાય છે.) આપ તો નાટ્યાચાર્ય છો, આ વિષે શું કહેશે? ગુજરાતમાં એક સુંદર અને ભવ્ય નાટ્યમંદિર બાંધવાની આપની હોંશ અને પોતીકી નાટકશાળા નહીં હોય ત્યાં સુધી નાટક નહીં જ ઊગે એવી આપની દૃઢ માન્યતા - એ માટે દરેક ગુજરાતી ઘર પાસેથી એક-એક રૂપિયો મળે એમ આપે ઇચ્છ્યું, પણ એ શક્ય ન બન્યું, એના કારણમાં આપે તો નમ્રતાથી કહ્યું કે હું જ સતત એની પાછળ મંડ્યો ન રહ્યો અને પૂરતો પુરુષાર્થ ન કર્યો. હું માનું છું કે ગુજરાતી પ્રજાની સુસ્તિ એને માટે જવાબદાર છે. આ સિવાય અન્ય કોઈ કારણ હોય તો અત્યંત સ્પષ્ટતાથી આજે ફરીથી કહેશો કે ગુજરાતને એની નાટકશાળા કેમ નથી મળી?'''

Line 143: Line 144:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = સંસ્કૃતિની યાત્રામાં શ્રદ્ધા :
|previous = સંસ્કૃતિની યાત્રામાં શ્રદ્ધા
|next = શાશ્વતીની સંવેદન : યાત્રા :
|next = શાશ્વતીની સંવેદન : યાત્રા
}}
}}