ઇન્ટરવ્યૂઝ/શાશ્વતીની સંવેદન : યાત્રા: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} <center><big>'''શાશ્વતીની સંવેદન – યાત્રા'''</big></center> <center><big>'''[શ્રી સુંદરમ્ ની મુલાકાત]'''</big></center> {{Poem2Open}} '''પ્રશ્ન : આપના ગ્રંથો ‘અર્વાચીન કવિતા’ અને ‘અવલોકના’ દ્વારા આપે ગુજરાતી વિવેચનમાં નક્કર...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 27: Line 27:

આજના આધુનિકોની વિવેચનપ્રવૃત્તિ એ ખરેખર ગંભીર રીતની છે અને મને તે ગમે છે. પણ એ લોકો આ બધું સ્વાન્તઃ સુખાય કરે છે કે પોતાના વાચકને પણ પોતાની સાથે લેવા માગે છે એ પ્રશ્ન છે. વાચકને એ પોતાની સાથે લેવા માગતા હોય તેવું બહુ લાગતું નથી. અને એમાં એ મિત્રો જે અંગ્રેજી શબ્દો વાપરે છે ને જુદી જુદી શૈલીની જે છટાઓ અજમાવે છે તેને તેમનું વિવેચનાત્મક સર્જન જરૂર કહી શકાય! બાકી એમનું ઘણું બધું સારું છે. એ લોકો સંનિષ્ઠ છે. ખૂબ ખૂબ મહેનત કરે છે એ મજાની અને મોટી વાત છે.

'''
 
પ્રશ્ન : નરસિંહ, મીરાં અને દયારામની માફક આપે પણ અદ્ભુત લાલિત્ય, મધુરતા અને ભક્તિતરબોળ ગીતો અને પદો રચ્યાં છે. આપે તે વ્રજભાષામાં પણ ગણનાપાત્ર પદો રચ્યાં છે. પણ હમણાં હમણાંનાં ક્યારેક આપનાં તેમ જ અગાઉના કવિઓનાં ભક્તિગીતો કાવ્યત્વની દૃષ્ટિએ જરાક ઊણાં ઊતરતાં લાગ્યાં છે. તેના કારણમાં શું કવિ ભક્તિમાં તણાઈ જાય છે તે છે? કાવ્ય રચનાકૌશલથી નીપજે છે તે વાત તેમાં વીસરાઈ જાય છે તેમ હું માનું છું. આપે ‘માનવીની ભવાઈ’ વિશેના લેખમાં ‘ક્યારેક તમારો કલાકાર સભાન રહેતો નથી’ એમ કહી શ્રી પન્નાલાલ પટેલને ઠપકો આપ્યો છે એવું આપના સહિત આ દરેક કવિ વિશે નથી બનતું? આવેશ–ઉદ્વેક કવિમાત્રને જરૂરી છે પણ કાવ્ય સંયત રચનાકૌશલ વિના–કારીગરી વિના રચાય નહીં.'''
'''પ્રશ્ન : નરસિંહ, મીરાં અને દયારામની માફક આપે પણ અદ્ભુત લાલિત્ય, મધુરતા અને ભક્તિતરબોળ ગીતો અને પદો રચ્યાં છે. આપે તે વ્રજભાષામાં પણ ગણનાપાત્ર પદો રચ્યાં છે. પણ હમણાં હમણાંનાં ક્યારેક આપનાં તેમ જ અગાઉના કવિઓનાં ભક્તિગીતો કાવ્યત્વની દૃષ્ટિએ જરાક ઊણાં ઊતરતાં લાગ્યાં છે. તેના કારણમાં શું કવિ ભક્તિમાં તણાઈ જાય છે તે છે? કાવ્ય રચનાકૌશલથી નીપજે છે તે વાત તેમાં વીસરાઈ જાય છે તેમ હું માનું છું. આપે ‘માનવીની ભવાઈ’ વિશેના લેખમાં ‘ક્યારેક તમારો કલાકાર સભાન રહેતો નથી’ એમ કહી શ્રી પન્નાલાલ પટેલને ઠપકો આપ્યો છે એવું આપના સહિત આ દરેક કવિ વિશે નથી બનતું? આવેશ–ઉદ્વેક કવિમાત્રને જરૂરી છે પણ કાવ્ય સંયત રચનાકૌશલ વિના–કારીગરી વિના રચાય નહીં.'''

'''આપને મારો મત સ્વીકાર્ય લાગે છે? ભક્તિ ગીતના રચયિતા તરીકે સર્જનપ્રક્રિયા વિશે આપનો શો અનુભવ છે? કાવ્યની સર્જનપ્રક્રિયામાં પ્રેરણાતત્ત્વ અને ભાષા-ટેકનિક એટલે કે રચનાકૌશલ વિશે આપ શું વિચારો છો?'''
'''આપને મારો મત સ્વીકાર્ય લાગે છે? ભક્તિ ગીતના રચયિતા તરીકે સર્જનપ્રક્રિયા વિશે આપનો શો અનુભવ છે? કાવ્યની સર્જનપ્રક્રિયામાં પ્રેરણાતત્ત્વ અને ભાષા-ટેકનિક એટલે કે રચનાકૌશલ વિશે આપ શું વિચારો છો?'''
Line 128: Line 128:
“પ્રાણમય પ્રેમનું સામાન્ય સ્વરૂપ એ છે કે તે ટકી રહેતો નથી અથવા એ જો ટકી રહેવા પ્રયત્ન કરે છે તો તે તૃપ્ત કરતો નથી. કારણ કે કુદરત એને એક કામચલાઉ હેતુ સિદ્ધ કરવાને માટે લઈ આવેલી છે; એટલે એ એક કામચલાઉ હેતુ પૂરતો બરાબર છે અને એનું સ્વાભાવિક વલણ એ રહે છે કે કુદરતનો હેતુ પૂરતા પ્રમાણમાં સિદ્ધ કરી લીધા પછી એ ક્ષીણ થઈ જાય છે. માનવજાતિમાં માણસ એક વધારે સંકુલ રીતનું સ્વરૂપ છે એટલે કુદરત પોતાના ધક્કાને મદદ કરવા માટે કલ્પના અને આદર્શવાદને સહાયમાં લઈ આવે છે. એ પ્રેમમાં ઉત્સાહ, સૌંદર્ય અને જલન અને ઝળહળાટને ભાવ પૂરી આપે છે. પરંતુ એ બધું અમુક વખત પછી ક્ષીણ થઈ જાય છે. પ્રેમ ટકી શકતો નથી. એનું કારણ એ છે કે એ એક ઉછીતો લીધેલો પ્રકાશ અને શક્તિ છે. ઉછીતો એ અર્થમાં કે એ કોક ઉપરની વસ્તુમાંથી પકડી લીધેલું પ્રતિબિંબ છે અને તે આ ચિંતનશીલ એવું પ્રાણમય માધ્યમ કે જેને કલ્પના પેલા હેતુને માટે વાપરે છે, તેને માટે તેની પોતાની સજાતીય વસ્તુ નથી. વળી મન અને પ્રાણમાં કશું ટકી રહેતું નથી, ત્યાં બધું જ વહેતું હોય છે. ટકી રહેનારી વસ્તુ એક જ છે : આત્મા, આત્મતત્ત્વ. એટલે પ્રેમ જો પોતાને આત્મા અથવા આત્મતત્ત્વ ઉપર માંડી લે, એણે પોતાનાં મૂળ ત્યાં નાખેલાં હોય તો જ તે ટકી રહે છે. અથવા તૃપ્ત કરી શકે છે; પરંતુ એનો અર્થ એ થાય કે પ્રાણની અંદર નહીં પણ આત્મા અને આત્મતત્ત્વની અંદર રહેતા થઈ જવું જોઈએ.”  

{{right|'''–શ્રી અરવિંદ'''}}
{{right|'''–શ્રી અરવિંદ'''}}<br>

'''પ્રશ્ન : આપને ઈશ્વરનાં દર્શન થયાં છે? જો થયાં હોય તો એમના સ્વરૂપનું વર્ણન કરશો? એ વેળાએ આપને શી અનુભૂતિ થઈ હતી?'''
'''પ્રશ્ન : આપને ઈશ્વરનાં દર્શન થયાં છે? જો થયાં હોય તો એમના સ્વરૂપનું વર્ણન કરશો? એ વેળાએ આપને શી અનુભૂતિ થઈ હતી?'''
Line 144: Line 144:
'''પ્રશ્ન : સુંદરમ્, જો આપને ખબર પડે કે આ પૃથ્વી પર મારો છેલ્લો દિવસ છે, તો આ વસુંધરાને શું કહેતા જશો?'''
'''પ્રશ્ન : સુંદરમ્, જો આપને ખબર પડે કે આ પૃથ્વી પર મારો છેલ્લો દિવસ છે, તો આ વસુંધરાને શું કહેતા જશો?'''

ઉત્તર : મારો છેલ્લો દિવસ છે એમ કહેવું જ પડે તેમ નથી. હા, અત્યારે દિવસ–રાત્રિની ‘ચક્રવાકમિથુન’ના જેવી કરુણ ઘટમાળમાં આપણે છીએ અને આ શરીરધારી–‘દેહી’ આત્મા માટે દેહાંત બનતો રહેવાનો છે. પણ આપણે જો ઇટર્નિટી અને ઇન્ફિનિટીની વાત કરીએ છીએ તો તેના અંતિમ જેવું કશું રહેતું નથી. શ્રી અરવિંદના ‘સાવિત્રી’ મહાકાવ્યનું છેલ્લું 11મું પર્વ તે “The Book of Everlasting Day’—શાશ્વત દિનનું પર્વ છે. એમના એ વિરાટ કાવ્યનાં 10 પર્વોમાં યમરાજા સાથે સાવિત્રીનો મહાસંગ્રામ પૂરો થયો, યમના સ્વરૂપનું સાવિત્રીની દિવ્ય શક્તિ દ્વારા વિસર્જન થયું, રાત્રિઓ, અંધારાં, પાતાળો, મૃત્યુ, વિનાશની ગતિઓ પૂરી થઈ અને સાવિત્રી અને સત્યવાન પરમાત્માના શાશ્વત સચ્ચિદાનંદ ધામમાં પહોંચ્યાં અને ત્યાંથી પરમાત્માનું દિવ્ય કાર્ય પાર પાડવા માટે પૃથ્વી ઉપર પાછાં આવ્યા તેની વાત આવે છે.*
ઉત્તર : મારો છેલ્લો દિવસ છે એમ કહેવું જ પડે તેમ નથી. હા, અત્યારે દિવસ–રાત્રિની ‘ચક્રવાકમિથુન’ના જેવી કરુણ ઘટમાળમાં આપણે છીએ અને આ શરીરધારી–‘દેહી’ આત્મા માટે દેહાંત બનતો રહેવાનો છે. પણ આપણે જો ઇટર્નિટી અને ઇન્ફિનિટીની વાત કરીએ છીએ તો તેના અંતિમ જેવું કશું રહેતું નથી. શ્રી અરવિંદના ‘સાવિત્રી’ મહાકાવ્યનું છેલ્લું 11મું પર્વ તે “The Book of Everlasting Day’—શાશ્વત દિનનું પર્વ છે. એમના એ વિરાટ કાવ્યનાં 10 પર્વોમાં યમરાજા સાથે સાવિત્રીનો મહાસંગ્રામ પૂરો થયો, યમના સ્વરૂપનું સાવિત્રીની દિવ્ય શક્તિ દ્વારા વિસર્જન થયું, રાત્રિઓ, અંધારાં, પાતાળો, મૃત્યુ, વિનાશની ગતિઓ પૂરી થઈ અને સાવિત્રી અને સત્યવાન પરમાત્માના શાશ્વત સચ્ચિદાનંદ ધામમાં પહોંચ્યાં અને ત્યાંથી પરમાત્માનું દિવ્ય કાર્ય પાર પાડવા માટે પૃથ્વી ઉપર પાછાં આવ્યા તેની વાત આવે છે.*<ref>*{{Gap}} આ પર્વમાંથી તમે નીચેની પંક્તિઓ છેવટના ભાગની લઈ આવ્યા છો એ તો મોટું કામ થઈ ગયું. પણ એનો સંપૂર્ણ, ગહન અને ઉન્નતોન્નત સ્પર્શી આપણે કેટલો પામીશું તે પ્રશ્ન છે. એવરેસ્ટને તમે વિમાનમાંથી જોઈ લો એના જેવું આ કંઈક છે. આ પંક્તિઓ સુધી પહોંચતા પહેલાં તમે આખું ‘સાવિત્રી’ વાંચ્યું હોય તો એની ઉન્નત ગગનગામિતા કંઈક અનુભવી શકાય. આ પંક્તિઓ પહેલાં કવિએ સાવિત્રીને, સત્યવાનને પોતાના આત્મામાં ગોઠવી લઈને, કવિની ઉપમા પ્રમાણે, વસંતઋતુ પોતાના હૃદયમાં પુષ્પને છુપાવી લે તે રીતે, પ્રભુ-સદનમાંથી નીચે ઊતરતી, અનેક ચકરાવાઓ લેતી લેતી, મહા વેગે નીચે આવતી, સ્વર્ગના વૃક્ષ પરથી ચક્કર ચક્કર નીચે આવતા એક પાંદડા જેવી વર્ણવી છે અને છેવટે તેના ઉપર કોઈ મહાન પાંખોનો અંધકાર ઢંકાઈ જાય છે અને તે એક માતૃહૃદયની અંદર દટાઈ જાય છે. એ પછી આ પંક્તિઓ આવે છે. આ પાર્થિવ સૃષ્ટિમાં ઊતરી આવેલી સાવિત્રીને જોતા રહી પછી સારાયે બ્રહ્માંડમાં ક્યાંક ઊભા રહીને આ નીચેનું દૃશ્ય—એમાં બનતી ઘટના જોઈએ અને અનુભવીએ. આ પંક્તિઓનો અનુવાદ પણ કરી આપું છું :
¬¬––––––––––––––––––
<poem>
<ref>* આ પર્વમાંથી તમે નીચેની પંક્તિઓ છેવટના ભાગની લઈ આવ્યા છો એ તો મોટું કામ થઈ ગયું. પણ એનો સંપૂર્ણ, ગહન અને ઉન્નતોન્નત સ્પર્શી આપણે કેટલો પામીશું તે પ્રશ્ન છે. એવરેસ્ટને તમે વિમાનમાંથી જોઈ લો એના જેવું આ કંઈક છે. આ પંક્તિઓ સુધી પહોંચતા પહેલાં તમે આખું ‘સાવિત્રી’ વાંચ્યું હોય તો એની ઉન્નત ગગનગામિતા કંઈક અનુભવી શકાય. આ પંક્તિઓ પહેલાં કવિએ સાવિત્રીને, સત્યવાનને પોતાના આત્મામાં ગોઠવી લઈને, કવિની ઉપમા પ્રમાણે, વસંતઋતુ પોતાના હૃદયમાં પુષ્પને છુપાવી લે તે રીતે, પ્રભુ-સદનમાંથી નીચે ઊતરતી, અનેક ચકરાવાઓ લેતી લેતી, મહા વેગે નીચે આવતી, સ્વર્ગના વૃક્ષ પરથી ચક્કર ચક્કર નીચે આવતા એક પાંદડા જેવી વર્ણવી છે અને છેવટે તેના ઉપર કોઈ મહાન પાંખોનો અંધકાર ઢંકાઈ જાય છે અને તે એક માતૃહૃદયની અંદર દટાઈ જાય છે. એ પછી આ પંક્તિઓ આવે છે. આ પાર્થિવ સૃષ્ટિમાં ઊતરી આવેલી સાવિત્રીને જોતા રહી પછી સારાયે બ્રહ્માંડમાં ક્યાંક ઊભા રહીને આ નીચેનું દૃશ્ય—એમાં બનતી ઘટના જોઈએ અને અનુભવીએ. આ પંક્તિઓનો અનુવાદ પણ કરી આપું છું :
All still was in a silence of the Gods.
All still was in a silence of the Gods.
The prophet moment covered limitless space
The prophet moment covered limitless space
Line 164: Line 163:
Over wide earth brooded the infinite bliss.
Over wide earth brooded the infinite bliss.
‘SAVITRI’ : Book 11. 1 p. 712
‘SAVITRI’ : Book 11. 1 p. 712
પછી ત્યાં કાળને જોતા કાલાતીત પ્રદેશથી
પછી ત્યાં કાળને જોતા કાલાતીત પ્રદેશથી
આત્મા કો પરમે ઢાળી વિધિને શિર દૃષ્ટિને,
આત્મા કો પરમે ઢાળી વિધિને શિર દૃષ્ટિને,
Line 186: Line 187:
- શ્રી અરવિન્દ
- શ્રી અરવિન્દ
‘સાવિત્રી’ 11-1 (છેલ્લી પંક્તિઓ)
‘સાવિત્રી’ 11-1 (છેલ્લી પંક્તિઓ)
 
</poem>
</ref>
</ref>
 
{{Poem2Close}}
<poem>
Then from a timeless plane that watches Time,
Then from a timeless plane that watches Time,
A spirit gazed out upon destiny,  
A spirit gazed out upon destiny,  
In its endless moment saw the ages Pass.
In its endless moment saw the ages Pass.</poem>
{{Poem2Open}}
આ ચિરંતન દિવસની કંઈક ઝાંખી થાય છે ત્યાર પછી તેમાં ભૂત કે ભાવિ જેવું કાંઈ રહેતું નથી. આપણે સદાકાળ છીએ જ, ન હતા અને થયા અને છીએ અને હવે નહીં હોઈશું એવી ત્રિવિધ ભિન્ન સ્થિતિ નથી હોતી, પણ હોવાપણાની ‘છીએ જ’ એ રીતની એક પ્રતીતિકર સઘન, વ્યાપક અવસ્થા આપણે અનુભવીએ છીએ. બેશક, અત્યાર લગી વિશ્વનું સર્જન પ્રલયના વારાફેરાની રીતે ચાલતું રહ્યું છે. અમરતા-અમૃતત્ત્વ, શાશ્વતી તે આત્માની સ્થિતિઓ છે, પરંતુ શ્રી અરવિંદે કહ્યું છે કે હવે વિશ્વમાંથી પ્રલયનું તત્ત્વ ચાલ્યું જશે. બ્રહ્માંડમાં એટલો વિકાસ થયો છે કે નવી ગતિ માટે પ્રલયની જરૂર નહીં રહેશે. આ આવિર્ભાવમાં જ નવું નવું ઉમેરાતું જશે. એ એક આગળ ને આગળ વધ્યે જતો આવિર્ભાવ બનશે.

Line 237: Line 240:
સૂતા વિના–
સૂતા વિના–

2-1-1973{{Gap|5em}}સુંદરમ્
2-1-1973{{Gap|5em}}સુંદરમ્</poem>
</poem>}}<center>
</center>
 
<hr>
 
<small>
 
{{Reflist}}
 
</small>
 
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2