ઇન્સાન મિટા દૂંગા અને બીજી વાતો/કરદેજ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|કરદેજ|}} {{Poem2Open}} કોલેજની પરીક્ષાઓ પૂરી કરી હું મોસાળ ઊપડ્યો....")
 
No edit summary
 
Line 36: Line 36:
‘ત્રણના ટકોરા થયા; ઉસ્માન આવીને ઉઠાડી ગયો. દાદા મેડીએથી ઊતર્યા; દાઉદ ગાડી લઈ આવી ગયો; મામી પાદર લગી વળાવવા આવી. મળસકાના ભૂખરા પ્રકાશમાં ઘૂઘરિયાળીની ઘંટડી રણકી રહી.....’ ત્યાં તો મારી આંખ ઊઘડી ગઈ. ચોકમાં ઉતારુઓને સાવધાન કરવા મોટરનું કર્ણકટુ ભૂંગળું ગાજી રહ્યું હતું. ઘૂઘરિયાળીની ઘંટડી મનમાં જ રહી..

[‘બે ઘડી મોજ’ : નવેમ્બર 8, 1931]{{Poem2Close}}

{{HeaderNav
|previous = [[ઇન્સાન મિટા દૂંગા અને બીજી વાતો/બોલ્શેવિઝમ! બોલ્શેવિઝમ!|બોલ્શેવિઝમ! બોલ્શેવિઝમ!]]
|next = [[ઇન્સાન મિટા દૂંગા અને બીજી વાતો/ગડદિયો|ગડદિયો]]
}}
26,604

edits