ઋણાનુબંધ/ચંચલ જલ પર

ચંચલ જલ પર


ચંચલ જલ પર
શું માછલીઓએ બાંધી દીધું પરપોટાનું ઘર?
—ચંચલ જલ પર.