એકતારો/કોઈ પૂછે કે—: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|કોઈ પૂછે કે—|}} <poem> પૂછે કોઈ શિશુ જો તમને, નરક નામનું સ્થલ ક્...")
 
No edit summary
 
Line 19: Line 19:
રક્તપિત રગ રગ સહવાનું. ૨.
રક્તપિત રગ રગ સહવાનું. ૨.
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = સંધ્યાવેળા
|next = પુત્રની વાટ જોતી
}}

Latest revision as of 13:16, 27 January 2022


કોઈ પૂછે કે—


પૂછે કોઈ શિશુ જો તમને,
નરક નામનું સ્થલ ક્યાં?
પૂછે પુત્ર પિતાને, શિષ્ય
ગુરુને, રૌરવ—દુ:ખ શાં?
ઉત્તર વિના અટકશો ના!
‘'રાષ્ટ્રના ઈર્ષ્યાળુ દિલમાં.' ૧.

દેશજનોની વિજય–વાટ પર
પત્થર થઈ પડવાનું,
જન–જાગૃતિનાં દરશન કરી કરી
એકલ ઉર જલવાનું,
ના પ્રભુ! એથી ભલું જાણું
રક્તપિત રગ રગ સહવાનું. ૨.