એકતારો/ટિપ્પણ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ટિપ્પણ|}} {{Poem2Open}} શબ્દોના સોદાગરને (પા. ૧) : “ખાંપણમાં ય તારે ખ...")
 
No edit summary
 
Line 15: Line 15:
નવાં કલેવર ધરો! (પા. પ) : હંસલા=જીવાત્મા. ચુગો=ચણો. બરો=રૂવાબ. અનહદ=અનંતતા. હે જીવ! તારી ભૂલથી પણ એક વાર જો તું બહાર નીકળી જ પડેલ છે તે હવે નિષ્કપટ, નિર્દંભી રહીને નિ:સીમ સૃષ્ટિમાં ઉદ્યમ ખેડજે.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = પ્રથમ પ્રસિદ્ધિ
|next =
}}

Latest revision as of 13:24, 27 January 2022

ટિપ્પણ

શબ્દોના સોદાગરને (પા. ૧) : “ખાંપણમાં ય તારે ખતા પડશે’ = તારા શબને કફન પણ નહિ મળે. હોથલની લોકકથામાં એક કચ્છી દુહો છે. તેમાં એ પ્રયોગ છે:

‘જો વિસારૂ વ લહા! ઘડી એક મુંજા ઘટમાં,'
'તો ખાંપણમાં ય ખતા, મરણ સજાયું નહ મળે.”