એકતારો/ભર ભર છાંટું અંજલિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ભર ભર છાંટું અંજલિ*|}} <poem> ફૂલ ખર્યાં ફોરમ રહી, રહ્યા ગીત–ઝણ...")
 
No edit summary
 
Line 30: Line 30:
* સ્વ. મણિભાઈ ત્રિવેદીના મરશિયા.
* સ્વ. મણિભાઈ ત્રિવેદીના મરશિયા.
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = જન્મભોમના અનુતાપ
|next = વીર જતીન્દ્રનાં સંભારણાં
}}

Latest revision as of 13:17, 27 January 2022


ભર ભર છાંટું અંજલિ*


ફૂલ ખર્યાં ફોરમ રહી, રહ્યા ગીત–ઝણકાર,
હરિયાળી ધરતી કરી, કરી હાલ્યા મેઘ–મલાર;

તૂટ્યા તંબુર–તાર,
ભણકારા ભવ ભવ રિયા. ૧.

ભવ ભવ ગોત્યે ભટકતાં ન જડે જોડીદાર,
જિનકી હેડી હલ ગઈ, તાકા બુરા હવાલ;

બસુરાં ને બેતાલ,
હેડી વિણ ગાયન હુવાં. ૨.

ભાઈ મરે ભવ હારિયેં, બેન મરે દૃશ્ય જાય,
માવીતર મરતે ઉના, ચૌદશના વા વાય;
(પણ) સબ દુઃખ ભેળાં થાય,
હેડી! એક તમે મુવે. ૩.

સજન! તમારી ખાક પર ઝાઝા હજો જુહાર,
ભર ભર છાંટું અંજલિ, બખતરિયા જોધાર!

તેં દઈ દઈ પડકાર,
ભાગી ફોજું ભેડવી. ૪.

  • સ્વ. મણિભાઈ ત્રિવેદીના મરશિયા.