એકોત્તરશતી/૬૦. ભારતતીર્થ: Difference between revisions

Added Years + Footer
No edit summary
(Added Years + Footer)
Line 10: Line 10:
એ જ હોમાનલમાં, જો, આજે દુઃખની રક્તશિખા પ્રજળે છે. એ સહન કરવું પડશે, અંતરમાં બળવું પડશે, ભાગ્યમાં એવું લખાયું છે. એ દુઃખને, મારા મન, ઉઠાવી લે, ‘એક’ના સાદને સાંભળ, બધી શરમ અને બધા ભય ઉપર વિજય મેળવ, અપમાન દૂર થાઓ. દુઃસહ વ્યથાનો અંત આવતાં કેવો વિશાળ પ્રાણ જન્મ પામશે?—રજની વીતે છે ને પો ફાટે છે. વિશાળ માળામાં જનની જાગી રહી છે આ ભારતના માનવ-મહાસાગરને તીરે.

આવો હે આર્યો, આવો અનાર્ય, હિન્દુ, મુસલમાન આવો, આજે તમે અંગ્રેજો આવો, આવો, ખ્રિસ્તીઓ આવો. આવો બ્રાહ્મણો, મનને શુચિ કરીને સૌ કોઈનો હાથ પકડો. આવો હે પતિત, અપમાનનો બધો ભાર ઊતરી જાઓ. માના અભિષેક માટે ઝટપટ આવો. સૌના સ્પર્શ વડે પવિત્ર કરેલા તીર્થજળથી મંગલઘટ હજી ભરાયા નથી આજે ભારતના માનવ-મહાસાગરને તીરે.

<br>
૨ જુલાઈ, ૧૯૧૦
{{સ-મ|||'''(અનુ. ઉમાશંકર જોશી)'''}} <br>
‘ગીતાંજલિ’
{{સ-મ|||'''(અનુ. ઉમાશંકર જોશી)'''}}  
{{Poem2Close}} {{HeaderNav2 |previous = ૫૯ બન્દી  |next =૬૧. અપમાનિત }}