એકોત્તરશતી/૬૭. ચંચલા: Difference between revisions

Added Years + Footer
(Created page with "{{SetTitle}} {{Heading|ચંચલા (ચંચલા)}} {{Poem2Open}} હે વિરાટ નદી, તારાં અદૃશ્ય નિઃશબ્દ જળ અવિચ્છિન્ન અવિરલ સદા વહ્યાં કરે છે. તારા રુદ્ર કાયાહીન વેગે શૂન્ય સ્પન્દિત થઈને કંપી ઊઠે છે; વસ્તુહીન પ્રવાહનો પ્...")
 
(Added Years + Footer)
Line 11: Line 11:
હે કવિ, અલક્ષિત ચરણની આ અકારણ ને અવારણીય ગતિએ, ઝંકારમુખર આ ભુવનમેખલાએ, તને આજે ઉન્મત્ત કરી મૂક્યો છે. તારી નાડીએ નાડીએ ચંચલનો પદધ્વનિ સાંભળું છું, તારા વક્ષમાં એ રણઝણી ઊઠે છે. કોઈ જાણતું નથી—તારા રક્તમાં આજે સમુદ્રના તરંગો નાચે છે, અરણ્યની વ્યાકુળતા કંપી ઊઠી છે; આજે પેલી વાત યાદ આવે છે—જુગ જુગથી હું ચાલતો આવ્યો છું, પડતોઆખડતો, ગુપચુપ, એક રૂપથી બીજા રૂપે, પ્રાણથી પ્રાણે; રાત્રે ને પ્રભાતે જે કાંઈ હાથમાં પામ્યો છું તેને દાને દાને, ગીતે ગીતે ક્ષય કરતો આવ્યો છું.

અરે જો, એ જ સ્ત્રોત મુખરિત થઈ ઊઠયો છે, તરણી થરથર કંપે છે. તીરે કરેલો સંચય તારો છે ને તીરે જ પડ્યો રહેતો—એ ભણી નજર પાછી વાળીને જોઈશ નહિ. સંમુખની વાણી તારી પાછળના કોલાહલમાંથી તને મહાસ્ત્રોતમાં અતલ અંધકારે ને અપાર પ્રકાશમાં ખેંચી લો.

<br>
૧૮ ડીસેમ્બર, ૧૯૧૪
{{સ-મ|||'''(અનુ. સુરેશ જોશી)'''}} <br>
‘બલાકા’
{{સ-મ|||'''(અનુ. સુરેશ જોશી)'''}}  
{{Poem2Close}} {{HeaderNav2 |previous = ૬૬. શા-જાહાન |next = ૬૮. દાન}}