એકોત્તરશતી/૬૮. દાન: Difference between revisions

Added Years + Footer
(Created page with "{{SetTitle}} {{Heading|દાન (દાન)}} {{Poem2Open}} હે પ્રિય, આજે આ પ્રભાતે મારે હાથે તમને શેનું દાન દઉં? પ્રભાતના ગીતનું? પ્રભાત તો પોતાની જ દાંડી પર સૂર્યંના તપ્ત કિરણોથી કરમાઈ જાય છે. થાકેલા ગીતનું અવસાન થાય...")
 
(Added Years + Footer)
Line 9: Line 9:
એના કરતાં તો કોઈવાર ઘડીભર અવકાશ મળે ત્યારે વસંતે મારા પુષ્પવનમાં અન્યમનસ્ક બનીને ચાલતાં ચાલતાં અજાણી ગુપ્ત ગન્ધના હર્ષથી ચમકીને થંભી જશો તો પથ ભૂલ્યો તે ઉપહાર એ જ તમારો થશે. મારી વીથિકામાં થઈને જતાં જતાં આંખે નશો ચઢશે, સન્ધ્યાના કેશપાશમાંથી ખરી પડેલું એક રંગીન પ્રકાશ કિરણ થરથર કંપતું સ્વપ્નોને પારસમિણનો સ્પર્શ કરાવી જતું એકાએક તમારી નજરે પડશે. એ કિરણ એ અજાણ્યો ઉપહાર એ જ તો તમારો છે.

મારુ જે શ્રેષ્ઠ ધન તે તો કેવળ ચમકે છે ને ઝળકે છે, દેખા દે છે, ને પલકમાં અલોપ થાય છે. એ પાતાનું નામ કહેતું નથી, માર્ગને પોતાના સૂરથી કંપાવી દઈને ચકિત નૂપુરે એ તો ચાલ્યું જાય છે ત્યાંનો માર્ગ હું જાણતો નથી—ત્યાં નથી પહોંચતો હાથ કે નથી પહોંચતી વાણી, સખા! ત્યાંથી સ્વેચ્છાએ તમે જે જાતે પામશો તે ન ચાહવા છતાં, ન જાણવા છતાં એ ઉપહાર તમારો જ હશે. હું જે કાંઈ દઈ શકું તે દાન તો સામાન્ય- પછી એ ફૂલ હોય કે ગીત હોય.

<br>
૨૫ ડિસેમ્બર, ૧૯૧૪
{{સ-મ|||'''(અનુ. સુરેશ જોશી)'''}} <br>
‘બલાકા’
{{સ-મ|||'''(અનુ. સુરેશ જોશી)'''}}  
{{Poem2Close}} {{HeaderNav2 |previous = ૬૭. ચંચલા |next =૬૯. વિચાર  }}