એકોત્તરશતી/૭૦. માધવી: Difference between revisions

Added Years + Footer
(Created page with "{{SetTitle}} {{Heading|માધવી (માધવી)}} {{Poem2Open}} કેટલા લાખ વરસાની તપસ્યાના ફળરૂપે ધરાતલ ઉપર આજે આ માધવી ફૂટી છે. આ આનંદછવિ યુગયુગથી અલક્ષ્યની છાતીના પાલવમાં ઢંકાઈ રહેલી હતી. એ જ રીતે મારા સ્વપ્નમાં કોઈ...")
 
(Added Years + Footer)
Line 6: Line 6:
કેટલા લાખ વરસાની તપસ્યાના ફળરૂપે ધરાતલ ઉપર આજે આ માધવી ફૂટી છે. આ આનંદછવિ યુગયુગથી અલક્ષ્યની છાતીના પાલવમાં ઢંકાઈ રહેલી હતી.
કેટલા લાખ વરસાની તપસ્યાના ફળરૂપે ધરાતલ ઉપર આજે આ માધવી ફૂટી છે. આ આનંદછવિ યુગયુગથી અલક્ષ્યની છાતીના પાલવમાં ઢંકાઈ રહેલી હતી.
એ જ રીતે મારા સ્વપ્નમાં કોઈ દૂરના યુગાન્તરમાં વસન્તકાનનના કોઈ એક ખૂણે કોઈ એક સમયના (કોઈ) મુખ ઉપર સહેજ હાસ્ય ખીલી ઊઠશે—એ આશા અત્યંત છૂપી છૂપી મારા મનમાં રહેલી છે.
એ જ રીતે મારા સ્વપ્નમાં કોઈ દૂરના યુગાન્તરમાં વસન્તકાનનના કોઈ એક ખૂણે કોઈ એક સમયના (કોઈ) મુખ ઉપર સહેજ હાસ્ય ખીલી ઊઠશે—એ આશા અત્યંત છૂપી છૂપી મારા મનમાં રહેલી છે.
<br>
૧૦ જાન્યુઆરી, ૧૯૧૫
{{સ-મ|||'''(અનુ. ઉમાશંકર જોશી)'''}} <br>
‘બલાકા’
{{સ-મ|||'''(અનુ. ઉમાશંકર જોશી)'''}}  
{{Poem2Close}} {{HeaderNav2 |previous =૬૯. વિચાર |next =૭૧. પ્રેમેર  }}