ઓખાહરણ/કડવું ૧૫: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 9: Line 9:
‘લંપટ! બોલતાં લાજે નહિ, તારી વૃદ્ધપણે ગઈ સાન. – કન્યાએ ૧
‘લંપટ! બોલતાં લાજે નહિ, તારી વૃદ્ધપણે ગઈ સાન. – કન્યાએ ૧

પાપી! પ્રાણ લેવાને આવિયો, બોલે ક્ષુદ્ર વચન,
પાપી! પ્રાણ લેવાને આવિયો, બોલે ક્ષુદ્ર વચન,<ref>ક્ષદ્રવચન-ખરાબ વચનો</ref>
એવા સાjg કીધી જોઈએ તારી જીભડી છેદન. – કન્યાએ ૨
એવા સાjg કીધી જોઈએ તારી જીભડી છેદન. – કન્યાએ ૨

તુંને ડાહ્યો દાનવ જાણતી, ભારેખમ રે, કૌભાંડ!
તુંને ડાહ્યો દાનવ જાણતી, ભારેખમ રે, કૌભાંડ!
કૂડા આળ ન ચડાવીએ, ભાંગી પડે બ્રહ્માંડ. – કન્યાએ ૩  
કૂડા આળ<ref>કૂડાં આળ- ખોટા આરોપો</ref> ન ચડાવીએ, ભાંગી પડે બ્રહ્માંડ. – કન્યાએ ૩  

કહેવા દે માહરી માતને, પછે તાહરી રે વાત,  
કહેવા દે માહરી માતને, પછે તાહરી રે વાત,  
Line 31: Line 31:

પછે દાસને આજ્ઞા આપી, ‘એકસ્થંભ કરો છેદંન,’
પછે દાસને આજ્ઞા આપી, ‘એકસ્થંભ કરો છેદંન,’
ઓખાએ આંસુ ઢાળિયાં, ‘મારો ચંપાશે સ્વામિન.’ – કન્યાએ ૯  
ઓખાએ આંસુ ઢાળિયાં, ‘મારો ચંપાશે<ref>ચંપાશે-મૃત્યુ પામશે</ref>સ્વામિન.’ – કન્યાએ ૯  

હોંકારો અસુરનો સાંભળી ઊભો થયો અનિરુદ્ધ,
હોંકારો અસુરનો સાંભળી ઊભો થયો અનિરુદ્ધ,
Line 39: Line 39:
આપણે નાદે હાકી ઊઠિયો, જેમ મેઘનાદે સિંહ.’ – કન્યાએ ૧૧
આપણે નાદે હાકી ઊઠિયો, જેમ મેઘનાદે સિંહ.’ – કન્યાએ ૧૧

ઓખાએ નાથ બાથમાં ઘાલિયો, ‘શું જાઓ છો વહીવહી?  
ઓખાએ નાથ બાથમાં ઘાલિયો, ‘શું જાઓ છો વહીવહી?<ref>વહીવહી-દોડીદોડી</ref>
મરડી મરડી શું જાઓ છો? અરે દૈવડા! જાઉં ક્યહીં? – કન્યાએ ૧૨
મરડી મરડી શું જાઓ છો? અરે દૈવડા! જાઉં ક્યહીં? – કન્યાએ ૧૨

આ શો ઊજમ વઢવા તણો? સામું નથી કામનું ધામ;
આ શો ઊજમ<ref>ઊજમ-ઉન્માદ</ref> વઢવા તણો? સામું નથી કામનું ધામ;
દાનવને માનવ જીતે નહિ, એ નોકે રતિસંગ્રામ.’ – કન્યાએ ૧૩
દાનવને માનવ જીતે નહિ, એ નોકે રતિસંગ્રામ.’ – કન્યાએ ૧૩

18,450

edits