ઓખાહરણ/કડવું ૨૨: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૨૨|}} <poem> [દીકરી અને જમાઈને કારાવાસમાં ભૂખ્યાં જાણીને...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 3: Line 3:


<poem>
<poem>
[દીકરી અને જમાઈને કારાવાસમાં ભૂખ્યાં જાણીને બાણાસુરની પત્ની છાનામાનાં તેમના માટે ભોજન મોકલે છે, ઓખાની કરૂણતા જોઈ શ્રીકૃષ્ણ અવશ્ય તેમને ઉગારવા આવશે તેવી હૈયાધારણ અનિરૂધ્ધ ઓખાને આપે છે.]
{{Color|Blue|[દીકરી અને જમાઈને કારાવાસમાં ભૂખ્યાં જાણીને બાણાસુરની પત્ની છાનામાનાં તેમના માટે ભોજન મોકલે છે, ઓખાની કરૂણતા જોઈ શ્રીકૃષ્ણ અવશ્ય તેમને ઉગારવા આવશે તેવી હૈયાધારણ અનિરૂધ્ધ ઓખાને આપે છે.]}}


::::'''રાગ આશાવરી'''
::::'''રાગ આશાવરી'''
Line 10: Line 10:


નાનાવિધ બંધન બાંધિયાં, કાઢી શકે ના શ્વાસ,
નાનાવિધ બંધન બાંધિયાં, કાઢી શકે ના શ્વાસ,
એકએકનાં મુખ દામણાં, દેખી થાય ઉદાસ. ૨
એકએકનાં મુખ દામણાં,<ref>દામણાં-દયામણાં-લાચાર</ref> દેખી થાય ઉદાસ. ૨


બીક બાણાસુર તણી, રાણી ભરે છે ચક્ષ,
બીક બાણાસુર તણી, રાણી ભરે છે ચક્ષ,
Line 30: Line 30:
સહાય કરશે શ્યામ-રામ ત્યારે, બાળા! છૂટશે બંધ. ૮
સહાય કરશે શ્યામ-રામ ત્યારે, બાળા! છૂટશે બંધ. ૮


મારા સમ જો, સુંદરી! ઝાંખો કરો મુખચંદ,  
મારા સમ જો, સુંદરી! ઝાંખો કરો મુખચંદ<ref>મુખચંદ્ર-ચંદ્ર જેવું મુખ</ref>,  
આ બંધનથી અતિ લાગે તમારાં નેત્રનાં બુંદ.’ ૯
આ બંધનથી અતિ લાગે તમારાં નેત્રનાં બુંદ.’ ૯


Line 42: Line 42:
છોડી છત્રપતિની વર્યો, થઈ પૃથ્વીમાં ખ્યાત ૧૨
છોડી છત્રપતિની વર્યો, થઈ પૃથ્વીમાં ખ્યાત ૧૨


ઊંડળમાં તેં આભ ઘાલ્યો, કામકુંવર! શેેં ન ફૂલે?
ઊંડળ<ref>ઊંડળ-બાથ</ref>માં તેં આભ ઘાલ્યો, કામકુંવર! શેેં ન ફૂલે?
ઘોડે ચડે તે પડે પૃથ્વી, ભણે તે નર ભૂલે. ૧૩
ઘોડે ચડે તે પડે પૃથ્વી, ભણે તે નર ભૂલે. ૧૩


18,450

edits