ઓખાહરણ/કડવું ૨૬: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૨૬ |}} <poem> [ભયાનક સંગ્રામ બાદ શ્રીકૃષ્ણ બાણાસુરના હાથ...")
 
No edit summary
 
(2 intermediate revisions by the same user not shown)
Line 3: Line 3:
{{Heading|કડવું ૨૬ |}}
{{Heading|કડવું ૨૬ |}}
<poem>
<poem>
[ભયાનક સંગ્રામ બાદ શ્રીકૃષ્ણ બાણાસુરના હાથ માંડતાં બાણસસુરની માતા તેની મદદે આવે છે પણ, શ્રીકૃષ્ણએ સુદર્શન ચક્ર છોડતાં બંને નાસી જાય છે. અંતે યુધ્ધમેદાનમાં નિઃસહાય સ્થિતિમાં પડેલો બાણાસુર શ્રીકૃષ્ણની શરણે આવે છે.]
{{Color|Blue|[ભયાનક સંગ્રામ બાદ શ્રીકૃષ્ણ બાણાસુરના હાથ માંડતાં બાણસસુરની માતા તેની મદદે આવે છે પણ, શ્રીકૃષ્ણએ સુદર્શન ચક્ર છોડતાં બંને નાસી જાય છે. અંતે યુધ્ધમેદાનમાં નિઃસહાય સ્થિતિમાં પડેલો બાણાસુર શ્રીકૃષ્ણની શરણે આવે છે.]}}

::::'''રાગ સોરઠી'''
::::'''રાગ સોરઠી'''
Line 16: Line 16:

ફાટ્યું આકાશ ત્રૂટ્યાં અભ્ર, પડ્યા ગર્ભવતીના ગર્ભ,
ફાટ્યું આકાશ ત્રૂટ્યાં અભ્ર, પડ્યા ગર્ભવતીના ગર્ભ,
ફરે ચાપ તે મંડલાકાર, શિવે બાણ મૂક્યાં છે બાર. ૪
ફરે ચાપ તે મંડલાકાર<ref>મંડલાકાર-ગોળાકાર</ref>શિવે બાણ મૂક્યાં છે બાર. ૪

તે પૂંઠે મૂક્યાં પંચવીશ, છેદ્યાં આવતાં શ્રીજગદીશ,
તે પૂંઠે મૂક્યાં પંચવીશ, છેદ્યાં આવતાં શ્રીજગદીશ,
Line 22: Line 22:

વાળ્યો જાદવનો સંહાર, પ્રગટ્યો દેવમાં હાહાકાર,  
વાળ્યો જાદવનો સંહાર, પ્રગટ્યો દેવમાં હાહાકાર,  
કૃષ્ણે મૂક્યું મોહાસ્ત્ર બાણ, મૂર્છા પામ્યા તે પિનાકપાણ; ૬
કૃષ્ણે મૂક્યું મોહાસ્ત્ર બાણ, મૂર્છા પામ્યા તે પિનાકપાણ<ref>પિનાકપાણ-પિનાક નામનું ધનુષ્ય ધારણ કરનાર શિવ, (પિનાકીન) </ref>; ૬

કીધું પોઠિયા ઉપર શયન, ધાયો બાણાસુર રાજન;
કીધું પોઠિયા ઉપર શયન, ધાયો બાણાસુર રાજન;
આવ્યા શુક્રાચાર્ય જ સાર, ટાળવા શિવજીનો વકાર. ૭
આવ્યા શુક્રાચાર્ય જ સાર, ટાળવા શિવજીનો વકાર<ref>વકાર-વિકાર</ref>. ૭

બાણે કીધી તે બહુ વાન, કીધી ગણપતિને સાન;  
બાણે કીધી તે બહુ વાન, કીધી ગણપતિને સાન;  
Line 40: Line 40:

હરખી શાકિણી ડાકિણી સર્વ, આવ્યું આજ ઉજાણીનું પર્વ;  
હરખી શાકિણી ડાકિણી સર્વ, આવ્યું આજ ઉજાણીનું પર્વ;  
ભૂંડી ભાષા, વરુવો વર્ણ, ચુડેલ ચાલે અવળે ચર્ણ. ૧૨
ભૂંડી ભાષા, વરુવો<ref>વરૂવો-કદરૂપો</ref> વર્ણ, ચુડેલ ચાલે અવળે ચર્ણ. ૧૨

વરસે શોણિત, શિલા ને સર્પ, કોપ્યા શ્યામ-રામ-કંદર્પ;
વરસે શોણિત, શિલા ને સર્પ, કોપ્યા શ્યામ-રામ-કંદર્પ;
Line 85: Line 85:

જેમ છંદે કો વડની ડાળ, તેમ કર કાપ્યા તત્કાળ
જેમ છંદે કો વડની ડાળ, તેમ કર કાપ્યા તત્કાળ
પછે રાખ્યા છે ભુજ ચાર, બાણ પડ્યો પૃથ્વી મોઝાર. ૨૮
પછે રાખ્યા છે ભુજ ચાર, બાણ પડ્યો પૃથ્વી મોઝાર<ref>મોઝાર-ઉપર</ref> ૨૮
::::'''વલણ'''  
::::'''વલણ'''  
બાણાસુર પૃથ્વી પડ્યો, પીડા પામ્યો ખંડ ૨ે,  
બાણાસુર પૃથ્વી પડ્યો, પીડા પામ્યો ખંડ ૨ે,  
સદાશિવ કોપે ચડ્યા, ત્યારે ખળભળ્યું બ્રહ્માંડ રે. ૨૯
સદાશિવ કોપે ચડ્યા, ત્યારે ખળભળ્યું બ્રહ્માંડ રે. ૨૯
</poem>
</poem><br>

{{HeaderNav2
{{HeaderNav2
Line 95: Line 95:
|next = કડવું ૨૭
|next = કડવું ૨૭
}}
}}
</br>
18,450

edits