ઓખાહરણ/કડવું ૫: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૫| }} <poem> {{Color|Blue|[પાર્વતીના વરપ્રાપ્તિના વરદાન પછી યૌવનમ...")
 
No edit summary
 
Line 4: Line 4:
<poem>
<poem>
{{Color|Blue|[પાર્વતીના વરપ્રાપ્તિના વરદાન પછી યૌવનમાં પ્રવેશેલી અને પિયુમિલન માટે અધીર બનેલી ઓખાની ઉત્કટ વિરહવ્યથાનું  ્ર આલેખન થયું છે.]}}
{{Color|Blue|[પાર્વતીના વરપ્રાપ્તિના વરદાન પછી યૌવનમાં પ્રવેશેલી અને પિયુમિલન માટે અધીર બનેલી ઓખાની ઉત્કટ વિરહવ્યથાનું  ્ર આલેખન થયું છે.]}}
:::::'''રાગ ગોડી'''
:::::'''રાગ ગોડી'''

Line 10: Line 11:
સહિયર! શું કીજે? હાં હાં રે દહાલડા કેમ લીજે? એ તો દોષ કરમને દીજે ૧
સહિયર! શું કીજે? હાં હાં રે દહાલડા કેમ લીજે? એ તો દોષ કરમને દીજે ૧

જમ-પેં ભૂંડું જોબનિયું રે, મદપૂરણ મુજ કાય જી;
જમ-પેં ભૂંડું જોબનિયું રે, મદપૂરણ<ref>મદપૂરણ-યૌવનસભર</ref> મુજ કાય જી;
પિતા તો પ્રીછે નહિ રે, બાઈ! કુંવારો ભવ ક્યમ જાય જી?
પિતા તો પ્રીછે નહિ રે, બાઈ! કુંવારો ભવ ક્યમ જાય જી?
સહિયર! શું કીજે? ૨  
સહિયર! શું કીજે? ૨  
Line 51: Line 52:

અઘોર વનમં વેલ ફૂલી, ન મળે ભમરો ભોગી જી,
અઘોર વનમં વેલ ફૂલી, ન મળે ભમરો ભોગી જી,
વપુવેલી જોબનિયું ફૂલ્યું, મળ્યો નાથ સંજોગી જી;  
વપુવેલી<ref>વપુવેલી-શરીર રૂપી વેલ</ref> જોબનિયું ફૂલ્યું, મળ્યો નાથ સંજોગી જી;  
સહિયર! શું કીજે? ૧૨
સહિયર! શું કીજે? ૧૨

એ સુખ-દુઃખ મિથ્યા કરું, હું લેવાઈ મારા પાપે જી,
એ સુખ-દુઃખ મિથ્યા કરું, હું લેવાઈ મારા પાપે જી,
આ બંધેગીરી કરમે કરી રે, બાઈ! શૂળીએ ચડાવ્યાં બાપે જી;  
આ બંધેગીરી<ref>બંધેગીરી-બંધન</ref> કરમે કરી રે, બાઈ! શૂળીએ ચડાવ્યાં બાપે જી;  
સહિયર! શું કીજે? ૧૩
સહિયર! શું કીજે? ૧૩

18,450

edits