ઓખાહરણ/કડવું ૭: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 10: Line 10:
વૈશાખ સુદિ દ્વાદશી હતી, ‘સ્વામી સ્વામી’ કરતી સેજ સુતી; ૧  
વૈશાખ સુદિ દ્વાદશી હતી, ‘સ્વામી સ્વામી’ કરતી સેજ સુતી; ૧  

સુખે નિદ્રા કરે છે બાળા, તન તપે, હૃદે વ્રેહજ્વાળા,  
સુખે નિદ્રા કરે છે બાળા, તન તપે, હૃદે વ્રેહજ્વાળા<ref>વ્રેહજવાળા-વિરહવ્યથા</ref>,  
વ્રેહની જ્વાળા તપી નવ શમે, ઘણું એક દુખે નિશા નિર્ગમે. ૨
વ્રેહની જ્વાળા તપી નવ શમે, ઘણું એક દુખે નિશા નિર્ગમે. ૨

Line 17: Line 17:

શુભ શુકને ઓખા આનંદી, મળ્યો છે વર વિરહ-નિકંદી;
શુભ શુકને ઓખા આનંદી, મળ્યો છે વર વિરહ-નિકંદી;
મંડપ મનીખે ભરાયો ખચખચી, રૂડી નૌતમ ચૉરી રચી. ૪
મંડપ મનીખે<ref>મનીખે-મનુષ્યો</ref>ભરાયો ખચખચી, રૂડી નૌતમ ચૉરી રચી. ૪

મળ્યો સ્વામી રૂપ-રસાળો, તેની સાથે મળ્યો હાથેવાળો;  
મળ્યો સ્વામી રૂપ-રસાળો, તેની સાથે મળ્યો હાથેવાળો;  
Line 34: Line 34:
બીડી અરધી કરડી પાનની, નાથ કહે, ‘આરોગો, કામની!’ ૯
બીડી અરધી કરડી પાનની, નાથ કહે, ‘આરોગો, કામની!’ ૯

ખાતાં મુખ મરડ્યું છે બોટી, પિયુને રીસ ચડી છે ખોટી,  
ખાતાં મુખ મરડ્યું છે બોટી<ref>બોટી-એઠું</ref>, પિયુને રીસ ચડી છે ખોટી,  
‘હું તો થયો કામાતુર અંધ, પરસુતા-શું શાનો સંબંધ? ૧૦
‘હું તો થયો કામાતુર અંધ, પરસુતા<ref>પરસુતા-પરસ્ત્રી</ref>-શું શાનો સંબંધ? ૧૦

બીડી પાનની અર્ધી કરડી, ખાધી મન વિના મુખ મરડી,  
બીડી પાનની અર્ધી કરડી, ખાધી મન વિના મુખ મરડી,  
ભરથારને ભ્રાંત જ આવી, સેજથી નાથ ગયો રિસાવી. ૧૧
ભરથારને ભ્રાંત<ref>ભ્રાંત-સભાનતા</ref> જ આવી, સેજથી નાથ ગયો રિસાવી. ૧૧

::::'''વલણ'''
::::'''વલણ'''
18,450

edits