કંકાવટી/​​રાણી રળકાદે: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|​​રાણી રળકાદે|}} {{Poem2Open}} સાત દેર-જેઠિયાં છે. છયેની વહુઓ રૂડી ર...")
 
No edit summary
Line 35: Line 35:
</poem>
</poem>
પુરૂષ તો આગળ ચાલ્યો છે. બળબળતી ધરતી માથે નગન પગે ચાલતાં લોકો દીઠાં છે ત્યાં પોતે જોડાનું પરબ બંધાવ્યું છે. સાદ પડાવ્યો છે કે -  

<poem>
પગરખાં પે’રજો ... રે
પગરખાં પે’રજો ... રે
રાણી રળકાદે ને નામે!  
રાણી રળકાદે ને નામે!  
</poem>
વળી એ તો આગળ ચાલ્યો છે. ભૂખે મરતાં ગામ ભાળ્યાં છે. ભોજનનાં સદાવ્રત બંધાવ્યાં છે.  

ભોજન જમજો... રે
ભોજન જમજો... રે
રાણી રળકાદે ને નામે!  
રાણી રળકાદે ને નામે!  
આગળ હાલીને એ તો રૂડાં રાજમોલ બંધાવે છે ને સરોવર ગળાવે છે. દેશમાં તો દુકાળ પડ્યો છે. ગામેગામ એણે તો ચિઠ્ઠીઓ મોકલી છે કે કામ ન હોય તે સહુ આંહીં કમાવા આવજો.  

આંહીં ભાઈઓને ઘેર તો બધું ધનોતપનોત થઈ ગયું છે. સાંભળ્યું છે કે ફલાણે ફલાણે ગામ તો કોઈ શેઠિયાનું મોટું કામ નીકળ્યું છે. ત્યાં હાલો ત્યાં આપણો ગુજારો થશે.  

છ જેઠ-જેઠાણી અને જોડે એકલી અણમાનેતી રળકાદે, સંધાં ચાલી નીકળ્યાં છે.  

આગળ જાય ત્યાં તો પાણીનાં પરબ આવ્યાં છે. સાદ પડી રિયાં છે કે -  

પાણીડાં પીજો... રે
પાણીડાં પીજો... રે
રાણી રળકાદે ને નામે!  
રાણી રળકાદે ને નામે!  
જેઠ-જેઠાણી તો નાનેરી વહુને માથે ટપલાં મારવા માંડ્યાં છે કે “ઓહોહો! જુઓ તો ખરા. પૂર્વે કોઈક પુણ્યશાળી રાણી રળકાદેવી થઈ ગઈ હશે કે ત્યારે જ એના નામનાં પરબ બેઠાં હશેને! અને જુઓને આ આપણી રળકાદે! જાગી છે ને કુળમાં કો’ક કરમફૂટી!”  

નાનેરી તો સાંભળી રહી છે. વળી સૌ આગળ ચાલ્યાં છે. ત્યાં તો પગરખાંનું પરબ આવ્યું છે. રોગા ટૌકાર મચ્યાં છે કે ​  
નાનેરી તો સાંભળી રહી છે. વળી સૌ આગળ ચાલ્યાં છે. ત્યાં તો પગરખાંનું પરબ આવ્યું છે. રોગા ટૌકાર મચ્યાં છે કે ​  
પગરખાં પે’રજો ... રે
પગરખાં પે’રજો ... રે
રાણી રળકાદે ને નામે!  
રાણી રળકાદે ને નામે!  
  સૌએ ત્યાં પગરખાં પહેર્યાં છે. વળી પાછાં નાનેરીને ટપલાં માર્યાં છે કે -  

“કો’ક મહાપ્રતાપી થઈ ગઈ હશે તયેં જ આ પગરખાંનાં પરબ બંધાવ્યાં હશે ને! અને જુઓને આપણી વાલામૂઈ રળકાદે! હતું તેય આપણું બળીને બુંધ થઈ ગયું!”  

નાનેરીએ તો એય મૂંગા મૂંગા સાંભળી લીધું છે. વળી આગળ ચાલ્યાં છે એટલે ભોજનનાં સદાવ્રત આવ્યાં છે. મીઠા સાદ પડે છે કે -  

ભોજનિયાં જમજો... રે
ભોજનિયાં જમજો... રે
રાણી રળકાદે ને નામે!  
રાણી રળકાદે ને નામે!  
</poem>
જમીને સૌએ પેટ ઠાર્યાં છે, અને ફરી પાછા વહુને ટપલાં માર્યાં છે કે “થઈ ગઈ હશે ને કો’ક કુળઉજામણ રળકાદે! અને આ જુઓ રઢિયાળી આપણી રળકાદે. કુળબોળામણ!”  

એય નાનેરીએ સહી લીધું છે.  
એય નાનેરીએ સહી લીધું છે.  
18,450

edits