કંકાવટી મંડળ પહેલું/વીરપસલી (વાત બીજી): Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 35: Line 35:
સાંભળી બેને તો ભાઈની વાંસે દોટ દીધી છે. ભાઈ, પસલી! ભાઈ–પસલી! એમ બોલતી દોડી જાય છે.
સાંભળી બેને તો ભાઈની વાંસે દોટ દીધી છે. ભાઈ, પસલી! ભાઈ–પસલી! એમ બોલતી દોડી જાય છે.
ભાઈ તો બેનને ભાળીને ઊભો રહ્યો છે. બેને તો જઈને ભાઈને વીરપસલીના દોરાની વાત કરી છે. સાંભળીને ભાઈ તો બોલ્યો છે કે —
ભાઈ તો બેનને ભાળીને ઊભો રહ્યો છે. બેને તો જઈને ભાઈને વીરપસલીના દોરાની વાત કરી છે. સાંભળીને ભાઈ તો બોલ્યો છે કે —
“અરેરે બેન! આંહીં સીમમાં શું આપું? લે આ કોદરા આપું છું એને ઘઉં કરી જાણજે. આ ધૂડનું ઢેકું આપું છું એને ગોળ કરી જાણજે. આ ખોટો ત્રાંબિયો  આપું છું એને સોનામહોર કરી જાણજે!”
“અરેરે બેન! આંહીં સીમમાં શું આપું? લે આ કોદરા આપું છું એને ઘઉં કરી જાણજે. આ ધૂડનું ઢેકું આપું છું એને ગોળ કરી જાણજે. આ ખોટો ત્રાંબિયો <ref>જૂના સમયમાં પૈસાનો સિક્કો તાંબાનો હતો : ત્રાંબિયો.</ref> આપું છું એને સોનામહોર કરી જાણજે!”
ભાઈએ તો ચારે વાનાં ઊજળે મોંએ આપ્યાં છે. રાજી થાતી થાતી બેન તો પાછી વળી છે.
ભાઈએ તો ચારે વાનાં ઊજળે મોંએ આપ્યાં છે. રાજી થાતી થાતી બેન તો પાછી વળી છે.
એ જ ટાણે જમાઈ તેડવા આવ્યો છે. સાસુએ તો હરખનાં આંસુડાં લૂતાં લૂતાં ખાટલો ઢાળી દીધો છે. પાણીનો કળશો ભરીને પાયો છે.
એ જ ટાણે જમાઈ તેડવા આવ્યો છે. સાસુએ તો હરખનાં આંસુડાં લૂતાં લૂતાં ખાટલો ઢાળી દીધો છે. પાણીનો કળશો ભરીને પાયો છે.
26,604

edits