કંકાવટી મંડળ 1/અહલીપહલી: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|અહલીપહલી|}} '''ફૂલ્યોફાલ્યો''' ફાગણ માસ આવ્યો છે, આંબા મોર્યા...")
 
No edit summary
 
Line 47: Line 47:
::ઘરધણિયાણી ઓળે ચોટલો
::ઘરધણિયાણી ઓળે ચોટલો
</poem>
</poem>
{{Poem2Open}}
પછી દુઝાણાંવઝાણાં અને ખેતરવાડી વગેરે સંપતની દુવા સંભળાવે છે :
{{Poem2Close}}
<poem>
::::આ ઘેરે રાશ
:::: ઓલે ઘેરે રાશ
::ઘરધણિયાણી ફેરે છાશ!
:::: આ ઘેરે ગાડું
:::: ઓલે ઘેરે ગાડું
::ઘરધણિયાણી જમે લાડુ!
</poem>
{{Poem2Open}}
અને થોડું કે ઝાઝું જેટલું આપે એટલાથી રીઝનારી, કોઈને ભારે ન પડનારી એ બાલિકાઓ છેલ્લું બોલે છે —
{{Poem2Close}}
<poem>
::ચપટી દ્યો તો રાજી થાઈં
::ખોબો દ્યો તો ભાગી જાઈં.
</poem>
{{Poem2Open}}
એમ આઠ દિવસ દાણા ઉઘરાવે અને એ દાણાનો ખજૂર લે. પૂનમની હોળીનાં દર્શન કર્યા પછી સહુ હળીમળીને એ ખજૂર ખાય.
એનું નામ અહલીપહલી. ‘અહલીપહલી’નો અર્થ જ ખોબો અથવા અરધો ખોબો. એક હાથના ખોબાને ‘પહલી’ કહે છે.
{{Poem2Close}}
26,604

edits