26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 243: | Line 243: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
તુલસીમા તુલસીમા | {{Space}}તુલસીમા તુલસીમા | ||
વ્રત દ્યો, વરતોલા દ્યો. | {{Space}}વ્રત દ્યો, વરતોલા દ્યો. | ||
</poem> | </poem> | ||
ત્યારે તુલસીમા કહે છે — | ત્યારે તુલસીમા કહે છે — | ||
<poem> | <poem> | ||
તમથી વ્રત થાય નહિ | {{Space}}તમથી વ્રત થાય નહિ | ||
ને વ્રતનો મહિમા પળાય નહિ. | {{Space}}ને વ્રતનો મહિમા પળાય નહિ. | ||
</poem> | </poem> | ||
હઠીલી કુમારિકા કહે છે — | હઠીલી કુમારિકા કહે છે — | ||
<poem> | <poem> | ||
થાય તોય દ્યો | {{Space}}થાય તોય દ્યો | ||
નો થાય તોય દ્યો! | {{Space}}નો થાય તોય દ્યો! | ||
</poem> | </poem> | ||
ત્યારે સુંવાળી વાણીમાં માતાજી સમજાવે છે : | ત્યારે સુંવાળી વાણીમાં માતાજી સમજાવે છે : | ||
<poem> | <poem> | ||
અષાઢ માસ આવે | {{Space}}અષાઢ માસ આવે | ||
અંજવાળી એકાદશી આવે | {{Space}}અંજવાળી એકાદશી આવે | ||
સાતે સર્યે સાતે ગાંઠે દોરો લેવો | {{Space}}સાતે સર્યે સાતે ગાંઠે દોરો લેવો | ||
નરણાં ભૂખ્યાં વાર્તા કહેવી, | {{Space}}નરણાં ભૂખ્યાં વાર્તા કહેવી, | ||
વાત ન કહીએ તો ઉપવાસ પડે. | {{Space}}વાત ન કહીએ તો ઉપવાસ પડે. | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 268: | Line 268: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
પીપળાને પાન કહેવી | {{Space}}પીપળાને પાન કહેવી | ||
કુંવારીને કાન કહેવી | {{Space}}કુંવારીને કાન કહેવી | ||
તુલસીને ક્યારે કહેવી | {{Space}}તુલસીને ક્યારે કહેવી | ||
ઘીને તો દીવે કહેવી | {{Space}}ઘીને તો દીવે કહેવી | ||
બામણને વચને કહેવી | {{Space}}બામણને વચને કહેવી | ||
સૂરજની સાખે કહેવી. | {{Space}}સૂરજની સાખે કહેવી. | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 279: | Line 279: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
પે’લે વરસ લાડવો ને ઘાડવો | {{Space}}પે’લે વરસ લાડવો ને ઘાડવો | ||
આવે ચોખો જનમારો | {{Space}}આવે ચોખો જનમારો | ||
બીજે વરસ મગનું કૂંડું | {{Space}}બીજે વરસ મગનું કૂંડું | ||
આવે રે એવાતણ ઊંડું | {{Space}}આવે રે એવાતણ ઊંડું | ||
ત્રીજે વરસ સાળ સૂપડું | {{Space}}ત્રીજે વરસ સાળ સૂપડું | ||
આવે રે સંસારનું સુખડું | {{Space}}આવે રે સંસારનું સુખડું | ||
ચોથે વરસે ચરણાં ચોળી | {{Space}}ચોથે વરસે ચરણાં ચોળી | ||
આવે ભાઈપૂતરની ટોળી | {{Space}}આવે ભાઈપૂતરની ટોળી | ||
પાંચમે વરસે ખીરે ખાંડે ભર્યાં ભાણાં | {{Space}}પાંચમે વરસે ખીરે ખાંડે ભર્યાં ભાણાં | ||
આવે શ્રીકૃષ્ણનાં આણાં. | {{Space}}આવે શ્રીકૃષ્ણનાં આણાં. | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 297: | Line 297: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
ગોવિંદજી રે તમે આરી દેજો ઝારી દેજો | {{Space}}ગોવિંદજી રે તમે આરી દેજો ઝારી દેજો | ||
ગોઠડીએ બે બેન્યું દેજો | {{Space}}ગોઠડીએ બે બેન્યું દેજો | ||
આણે પરિયાણે વીરોજી દેજો. | {{Space}}આણે પરિયાણે વીરોજી દેજો. | ||
રાંધણીએ વવારુ દેજો | {{Space}}રાંધણીએ વવારુ દેજો | ||
પીરસણે માતાજી દેજો | {{Space}}પીરસણે માતાજી દેજો | ||
{{Space}}પાટલે જમવા બાપ દેજો | |||
{{Space}}ભેળો જમવા ભતરીજો દેજો! | |||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | |||
પોષી પૂનમના વ્રતમાં પણ પ્રકૃતિપૂજન અને કૌટુંબિક મમતા કાવ્યની વાણી માટે વ્યક્ત થાય છે. આઠ-આઠ વર્ષની કન્યાએ નદીએથી સ્વહસ્તે માંજીને નાનું બેડું ભરી આપવું અને અલાયદો ચૂલો કરીને ઉઘાડા આભ નીચે છાપરા વિનાની જગ્યાએ જ રસોઈ કરવી : બનતાં સુધી અગાશી જ પસંદ કરવી. ગાય છે કે — | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
{{Space}}પોષ મહિનાની પૂનમે રે | |||
{{Space}}અગાસે રાંધ્યાં અન્ન વા’લા. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
અને પછી એક ચાનકી કરી, તેમાં કાણું પાડી ચંદ્રની ચાડે ધરી, કાણા વાટેથી ચંદ્રને નિહાળી કાવ્ય સંબોધવું કે — | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
{{Space}}ચાંદા તારી ચાનકી | |||
{{Space}}મારું ચૂરમું | |||
{{Space}}ભાઈ જમ્યો | |||
{{Space}}બે’ન ભૂખી! | |||
</poem> | |||
અને પછી — | |||
<poem> | |||
{{Space}}ચાંદા તારી ચાનકી | |||
{{Space}}કૂતરા તારી રોટલી | |||
{{Space}}આજ મારી પોષી પૂનમ! | |||
</poem> | |||
એટલું કહી કૂતરાને રોટલી નાખવી : તે પછી | |||
<poem> | |||
{{Space}}પોષી પોષી પૂનમડી | |||
{{Space}}અગાશીએ રાંધ્યા અન્ન | |||
{{Space}}ભાઈની બે’ન જમે કે રમે? | |||
{{Space}}જમ્ય બે’ન જમ્ય! | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
એ ભાઈની રજા લઈ ને જ પોતાનું રાંધેલું અન્ન પૂર્ણ ચંદ્રકળાની નીચે બેઠાં બેઠાં જમવું : એ બધી ક્રિયા કોઈ શાસ્ત્રીય વ્રતમાંથી નહિ જડે. એ વ્રતના ગર્ભમાં શી શી ભાવનાઓ વિલસી રહી છે? સંપૂર્ણ સ્વાશ્રય : એક દિવસનો ગૃૃહસંસાર : ઉઘાડા ગગન સાથે મહોબ્બત : ચંદ્રિકાની તેજ-ઔષધિઓનું રસોઈમાં ઝિલાવું : આભના ચંદ્ર અને ધરતીના ‘ભાઈ’ વચ્ચે સામ્યની દૃષ્ટિ : અને નાની કન્યાના અંતરમાં આટલી એકસામટી પ્રેરણા પૂરવાનું સહજ કાર્ય આ વ્રત કરી આપે છે. આ વ્રતને આપણે એક કાવ્ય જ કાં ન કહીએ? | |||
{{Poem2Close}} |
edits