કંકાવટી મંડળ 1/પુરુષોત્તમ માસ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 95: Line 95:
::મરક! મરક! હસે છે.
::મરક! મરક! હસે છે.
</poem>
</poem>
{{Poem2Open}}
એવા પુરુષોત્તમજી ચટકતી ચાલે આવીને મંડપમાં આવ્યા છે. બધાં ગીત ગાવા મંડ્યાં છે.
ત્યાં તો શણગાર સજીને વહુ પણ આવ્યાં છે. છેડાછેડી બંધાણી છે. ચોથો ફેરો ફરી રહ્યાં છે. ગામની બાઈડીઓ ગાય છે.
હે પુરુષોત્તમ મા’રાજ, જેવી આની લાજ રાખી એવી સહુની રાખજો!
{{Poem2Close}}
26,604

edits