કંકાવટી મંડળ 1/મોળાકત: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|મોળાકત|}} '''આષાઢ''' મહિનાનાં અજવાળિયાં નીતરે છે. કુમારિકાઓ જ...")
 
No edit summary
Line 28: Line 28:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
ગોર્યમા ગોર્યમા રે  
::ગોર્યમા ગોર્યમા રે  
સસરો દેજો સવાદિયા  
::::: સસરો દેજો સવાદિયા  
તમે મારી ગોર્યમા છો!  
::::: તમે મારી ગોર્યમા છો!  
ગોર્યમા ગોર્યમા રે  
::ગોર્યમા ગોર્યમા રે  
સાસુ દેજો ભુખાળવાં. — તમે મારી.
::::: સાસુ દેજો ભુખાળવાં. — તમે મારી.
ગોર્યમા ગોર્યમા રે  
::ગોર્યમા ગોર્યમા રે  
કંથ દેજો કહ્યાગરો. — તમે મારી.  
::::: કંથ દેજો કહ્યાગરો. — તમે મારી.  
ગોર્યમા ગોર્યમા રે  
::ગોર્યમા ગોર્યમા રે  
નણંદ દેજો સાહેલડી. — તમે મારી.
::::: નણંદ દેજો સાહેલડી. — તમે મારી.
ગોર્યમા ગોર્યમા રે  
::ગોર્યમા ગોર્યમા રે  
દેરાણી જેઠાણીનાં જોડલાં. — તમે મારી.  
::::: દેરાણી જેઠાણીનાં જોડલાં. — તમે મારી.  
ગોર્યમા ગોર્યમા રે  
::ગોર્યમા ગોર્યમા રે  
દેર ને જેઠ બે ઘોડલે. — તમે મારી.  
::::: દેર ને જેઠ બે ઘોડલે. — તમે મારી.  
ગોર્યમા ગોર્યમા રે  
::ગોર્યમા ગોર્યમા રે  
ભગર ભેંસનાં દૂઝણાં. — તમે મારી.  
::::: ભગર ભેંસનાં દૂઝણાં. — તમે મારી.  
ગોર્યમા ગોર્યમા રે  
::ગોર્યમા ગોર્યમા રે  
કાઠા તે ઘઉંની રોટલી. — તમે મારી.  
::::: કાઠા તે ઘઉંની રોટલી. — તમે મારી.  
ગોર્યમા ગોર્યમા રે  
::ગોર્યમા ગોર્યમા રે  
મહીં રે માળવિયો ગોળ રે. — તમે મારી.
::::: મહીં રે માળવિયો ગોળ રે. — તમે મારી.
</poem>
{{Poem2Open}}
રોજ પથારીએ બેસીને બપોરે એક ટાણું જમે. મોળાં અન્ન ખાય. એક વાર ખાઈને ચતેચતાં પથારીમાં સૂઈ પણ લે. ઊઠીને વળી થોડું ખાય. પણ પડખું ફરી જવાય તો ફરી વાર ખાવું ખપે નહિ.
જમી કરી, પથારીએથી ઊઠી, સાંજે કન્યાઓ કાન ઊઘાડવા જાય. જઈને માગે :
{{Poem2Close}}
<poem>
::ગોર્ય ગોર્ય માડી!
:: ઉઘાડો કમાડી!
::હું આવું છું પૂજણહારી.
::પૂજણહારી શું માગે?
::ઢીંગલિયાળી ધેડી માગે
::પાઘડિયાળો પૂતર માગે
::દેરિયાં જેઠિયાંનાં જોડલાં માગે
::દૂઝણિયું ઝોટડિયું માગે
</poem>
{{Poem2Open}}
એમ ત્રણ દિવસ ગોર્યને પૂજે; ચોથે દી સૂરજ સામા જવેરા રાખીને સૂરજ પૂજે અને પૂનમને દી ગાયનો ખીલો પૂજે.
પૂનમને દિવસે જવેરાને પાણીમાં બુડાડવા નદીએ જાય. નદી ન હોય તો તળાવે જાય. તે ટાણે ગાય કે —
રિયો રિયો ગોર્યમા આજનો દા’ડો, કાલ્યનો દા’ડો
{{Poem2Close}}
<poem>
::ઝાંઝરિયા ઘડાવું રે!
::તમારા ઝાંઝરિયાને શું કરું.
::::: મારે નદીએ ના’વા જાવું રે!
::નદીનાં તો ઓળાં પાણી, ડોળાં પાણી,
::::: સરવર ના’વા જાવું રે!
::સરવરનાં તો ઓળાં પાણી, ડોળાં પાણી!
::::: કૂવે ના’વા જાવું રે!
::ડબ દઈને ડબકી ખાધી
::::: ગોર્યમા વે’લા આવજો રે!
::તમને ચીરના ચંદરવા
::::: તમને અટલસનાં ઓશીકાં
::તમને પાંભરિયુંના પડદા
::::: વે’લા આવજો રે. — રિયો રિયો.
</poem>
</poem>
26,604

edits