કંદરા/ઈચ્છા

ઈચ્છા

મારા વધતા જતા
ગુલાબી નખને ચાવી જવા
એક પોપટ
પાંજરામાં છટપટાય.