કંદરા/નિયતિ

From Ekatra Wiki
Revision as of 01:12, 20 March 2024 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} <center><big><big>'''નિયતિ'''</big></big></center> <poem> ધરતીના પોલાણમાં ઊંડે સુધી ખૂંપતા જવું કે અંતરીક્ષમાં તર્યા કરવું — ધરતીના પેટાળમાં મળનાર કોઈ ધગધગતું પ્રવાહી કે અવકાશમાં મળનાર કોઈ ઝેરી વાયુ —...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
નિયતિ


ધરતીના પોલાણમાં ઊંડે સુધી ખૂંપતા જવું
કે અંતરીક્ષમાં તર્યા કરવું —
ધરતીના પેટાળમાં મળનાર કોઈ ધગધગતું પ્રવાહી
કે અવકાશમાં મળનાર કોઈ ઝેરી વાયુ —
                  બંને એક જ અનુભવ છે.