કથાચક્ર/૨: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૨| સુરેશ જોષી}} {{Poem2Open}} પડોશના દામુ ડોસા – સંધિવાથી પીડાતા ઘૂ...")
 
No edit summary
 
Line 113: Line 113:
માના આંટાફેરા ચાલુ જ છે, ઘડિયાળના ચંદામાંની પેલી બે પોલી આંખો એમની એમ તાકી રહી છે, દામુ ડોસા ઘૂંટણે હાથ દઈને એક પછી એક પગથિયું ઊતરે છે, ગાંડાં કમળાડોશી રાગડા તાણીને વાંચે છે – ‘ગીતાની પોથીમાં વેરાઈ ગયેલી મારી આંખોની પોટલી તેં કયા દરમાં સંતાડી રાખી છે? એ દરમાં તો મણિધર નાગ રહે છે. મારી આંખોનો ખજાનો તારે એને સાચવવા સોંપવો છે?’ આ શબ્દો એના મનમાં પ્રકટ્યા, પણ બીડેલા હોઠનાં બે પડ એણે છૂટા કર્યાં નહીં, રખે ને પીપળાનું પાંદડું ઊડી જાય…

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous = [[કથાચક્ર/૧|૧]]
|next = [[કથાચક્ર/3|3]]
}}
18,450

edits