કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૧૨. ગાડાવાટે: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(5 intermediate revisions by the same user not shown)
Line 7: Line 7:
કણકણ રજની કિચૂડનાદે સાંભળું હું કચરાતી,
કણકણ રજની કિચૂડનાદે સાંભળું હું કચરાતી,
સ્મૃતિ મુજ સત્વર વતનગામને પાદર પ્હોંચી જાતી,
સ્મૃતિ મુજ સત્વર વતનગામને પાદર પ્હોંચી જાતી,
સારસને સ્વર નીરવ રજની તૂટતી તલાવઘાટે. —બળદo
સારસને સ્વર નીરવ રજની તૂટતી તલાવઘાટે.{{space}}—બળદo


કલ્પી રહુંઃ ઈદચાંદમાં ઝાંખી ચળકે અરબી રેતી,
કલ્પી રહુંઃ ઈદચાંદમાં ઝાંખી ચળકે અરબી રેતી,
પ્રલંબ ઓળે કારવાં ઢૂંઢી દૂર નગર કો લેતી,
પ્રલંબ ઓળે કારવાં ઢૂંઢી દૂર નગર કો લેતી,
બુલંદ દરવાજા ઊઘડે જ્યાં બાંગ શું કિચૂડાટે. —બળદo
બુલંદ દરવાજા ઊઘડે જ્યાં બાંગ શું કિચૂડાટે.{{space}}—બળદo


આમ જ એક દી નીકળી હોશે વડવાની વણજારે,
આમ જ એક દી નીકળી હોશે વડવાની વણજારે,
રેત કુમારી પીલતી પૂગી સંસ્કૃતિના સિંહદ્વારે,
રેત કુમારી પીલતી પૂગી સંસ્કૃતિના સિંહદ્વારે,
મન મારું ઊપડી રે જાતું દૂરના રઝળપાટે.<<Space>> —બળદo
મન મારું ઊપડી રે જાતું દૂરના રઝળપાટે.{{space}}—બળદo


૧૩-૩-૫૬
૧૩-૩-૫૬
</poem>
</poem>
{{Right| (સમસ્ત કવિતા, પૃ. ૨૨૮)}}
{{Right| (સમસ્ત કવિતા, પૃ. ૨૨૮)}}
{{HeaderNav
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૧૧. પ્રતિપદાનો ચંદ્ર|૧૧. પ્રતિપદાનો ચંદ્ર]]
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૧૩. પ્રશાન્ત ક્ષણ|૧૩. પ્રશાન્ત ક્ષણ]]
}}
26,604

edits