કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૨૬. અષાઢે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૨૬. અષાઢે|ઉશનસ્}} <poem> અષાઢે તણખલું ના તોડીએ જી, :: એ જી, એ તો ફૂટ...")
 
No edit summary
Line 5: Line 5:
:: એ જી, એ તો ફૂટતું રે ઘાસ,
:: એ જી, એ તો ફૂટતું રે ઘાસ,
::: એમાં ધરતીના શ્વાસ,
::: એમાં ધરતીના શ્વાસ,
એની પત્તીની પીમળમાં પોઢીએ જી. — અષાઢેo
એની પત્તીની પીમળમાં પોઢીએ જી. {{Space}} — અષાઢેo
 
પ્રભાતે પછેડિયું ના ઓઢીએ જી,
પ્રભાતે પછેડિયું ના ઓઢીએ જી,
:: એ જી, આવ્યાં અજવાળાં જાય,
:: એ જી, આવ્યાં અજવાળાં જાય,
::: આવ્યા વાયુયે વળી જાય,
::: આવ્યા વાયુયે વળી જાય,
આવ્યા રે અતિથિ ના તરછોડીએ જી. — અષાઢેo
આવ્યા રે અતિથિ ના તરછોડીએ જી. {{Space}} — અષાઢેo
 
તારે આંગણિયે ઊગ્યું એ પરોઢિયે જી,
તારે આંગણિયે ઊગ્યું એ પરોઢિયે જી,
:: એ જી, એ તો ફાગણ કેરું ફૂલ,
:: એ જી, એ તો ફાગણ કેરું ફૂલ,
::: એમાં એવી તે કઈ ભૂલ?
::: એમાં એવી તે કઈ ભૂલ?
પરથમ મળિયા-શું મુખ ના મોડીએ જી. — અષાઢેo
પરથમ મળિયા-શું મુખ ના મોડીએ જી. {{Space}} — અષાઢેo
૧૯૬૫
૧૯૬૫
</poem>
</poem>
{{Right| (સમસ્ત કવિતા, પૃ. ૩૨૮-૩૨૯)}}
{{Right| (સમસ્ત કવિતા, પૃ. ૩૨૮-૩૨૯)}}

Revision as of 09:27, 14 July 2021

૨૬. અષાઢે

ઉશનસ્

અષાઢે તણખલું ના તોડીએ જી,
એ જી, એ તો ફૂટતું રે ઘાસ,
એમાં ધરતીના શ્વાસ,
એની પત્તીની પીમળમાં પોઢીએ જી.           — અષાઢેo

પ્રભાતે પછેડિયું ના ઓઢીએ જી,
એ જી, આવ્યાં અજવાળાં જાય,
આવ્યા વાયુયે વળી જાય,
આવ્યા રે અતિથિ ના તરછોડીએ જી.           — અષાઢેo

તારે આંગણિયે ઊગ્યું એ પરોઢિયે જી,
એ જી, એ તો ફાગણ કેરું ફૂલ,
એમાં એવી તે કઈ ભૂલ?
પરથમ મળિયા-શું મુખ ના મોડીએ જી.           — અષાઢેo
૧૯૬૫

(સમસ્ત કવિતા, પૃ. ૩૨૮-૩૨૯)