કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૪૦. બાઈ રે, જરીક જ વધુ જો વેઠે...: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 7: Line 7:
અહીં આગળ તરભેટે,
અહીં આગળ તરભેટે,
જ્યાં તારી ધીરજ ખૂટી ને,
જ્યાં તારી ધીરજ ખૂટી ને,
ત્યાંથી જરીક જ છેટે. {{space}} — બાઈ રેo
ત્યાંથી જરીક જ છેટે.{{space}} — બાઈ રેo


થોડુંક ચાલી નાખ વધારે,
થોડુંક ચાલી નાખ વધારે,
Line 14: Line 14:
ત્યાં પામે કેટલડું?
ત્યાં પામે કેટલડું?
કહ્યું કરે ના પાય તોય જો
કહ્યું કરે ના પાય તોય જો
કાયા ઘસડતી પેટે. {{space}} — બાઈ રેo
કાયા ઘસડતી પેટે.{{space}} — બાઈ રેo


એ ગમથી આવ્યા છે વાવડ :
એ ગમથી આવ્યા છે વાવડ :
Line 21: Line 21:
રાહ નિહાળત બેઠો,
રાહ નિહાળત બેઠો,
બે ડગ આગળ આવી એ પણ
બે ડગ આગળ આવી એ પણ
કેમ તને નહીં ભેટે? {{space}} — બાઈ રેo
કેમ તને નહીં ભેટે?{{space}} — બાઈ રેo


૧૨-૧૧-૬૮
૧૨-૧૧-૬૮
</poem>
</poem>
{{Right| (સમસ્ત કવિતા, ‘વ્યાકુલ વૈષ્ણવ’માંથી પૃ. ૫૭૯-૫૮૦)}}
{{Right| (સમસ્ત કવિતા, ‘વ્યાકુલ વૈષ્ણવ’માંથી પૃ. ૫૭૯-૫૮૦)}}
26,604

edits