કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૪. ધન્ય ભાગ્ય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૪. ધન્ય ભાગ્ય| ઉશનસ્}} <poem> :: બાઈ રે, તારાં ભાગ્ય મહા બળવાન : અમૃ...")
 
No edit summary
Line 4: Line 4:
:: બાઈ રે, તારાં ભાગ્ય મહા બળવાન :
:: બાઈ રે, તારાં ભાગ્ય મહા બળવાન :
અમૃતપ્રાશણહાર તે તારાં ગોરસ માગે ક્હાન!
અમૃતપ્રાશણહાર તે તારાં ગોરસ માગે ક્હાન!
:: ઊંચે વ્યોમભવન ખેલંદો ઊતર્યો તારે નેસ,
:: ઊંચે વ્યોમભવન ખેલંદો ઊતર્યો તારે નેસ,
:: ગોરસ મિષે પ્રેમપિયાસી યાચત બાળે વેશ,
:: ગોરસ મિષે પ્રેમપિયાસી યાચત બાળે વેશ,
ધણી થૈ બેસે તોય શું કહીએ; આ તો માગત દાણ. — બાઈ રેo
ધણી થૈ બેસે તોય શું કહીએ; આ તો માગત દાણ. — બાઈ રેo
:: કંઈક બીજી જો મહિયારીની કોઈ ન ફોડે ગોળી,
:: કંઈક બીજી જો મહિયારીની કોઈ ન ફોડે ગોળી,
:: રાત દી પી પી પોતે, ગોરસ બગડ્યાં દેતી ઢોળી,
:: રાત દી પી પી પોતે, ગોરસ બગડ્યાં દેતી ઢોળી,
આપણું પીધું તુચ્છ, હરિનું ચાખ્યું બુંદ મહાન. — બાઈ રેo
આપણું પીધું તુચ્છ, હરિનું ચાખ્યું બુંદ મહાન. — બાઈ રેo
:: ગગરી ફોડી ભવ ફેડ્યો ને મહીમાં પ્રીત લૂંટાઈ,
:: ગગરી ફોડી ભવ ફેડ્યો ને મહીમાં પ્રીત લૂંટાઈ,
:: કાનજી જેવો લૂંટણહાર ત્યાં કૈં ન બચાવવું બાઈ!
:: કાનજી જેવો લૂંટણહાર ત્યાં કૈં ન બચાવવું બાઈ!

Revision as of 12:44, 13 July 2021

૪. ધન્ય ભાગ્ય

ઉશનસ્

બાઈ રે, તારાં ભાગ્ય મહા બળવાન :
અમૃતપ્રાશણહાર તે તારાં ગોરસ માગે ક્હાન!

ઊંચે વ્યોમભવન ખેલંદો ઊતર્યો તારે નેસ,
ગોરસ મિષે પ્રેમપિયાસી યાચત બાળે વેશ,
ધણી થૈ બેસે તોય શું કહીએ; આ તો માગત દાણ. — બાઈ રેo

કંઈક બીજી જો મહિયારીની કોઈ ન ફોડે ગોળી,
રાત દી પી પી પોતે, ગોરસ બગડ્યાં દેતી ઢોળી,
આપણું પીધું તુચ્છ, હરિનું ચાખ્યું બુંદ મહાન. — બાઈ રેo

ગગરી ફોડી ભવ ફેડ્યો ને મહીમાં પ્રીત લૂંટાઈ,
કાનજી જેવો લૂંટણહાર ત્યાં કૈં ન બચાવવું બાઈ!
બચિયું એટલું એળે, અહીં તો લૂંટવ્યું એટલી લ્હાણ! — બાઈ રેo

૨-૨-૫૫

(સમસ્ત કવિતા, પૃ. ૪૩)