કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૭. રામની વાડીએ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
(10 intermediate revisions by 2 users not shown)
Line 7: Line 7:
જગને ચોક ચબૂતરે વેરી રામધણીની જુવાર,
જગને ચોક ચબૂતરે વેરી રામધણીની જુવાર,
તે પર પાથરી બેઠો તું તો ઝીણી પ્રપંચની જાળ;
તે પર પાથરી બેઠો તું તો ઝીણી પ્રપંચની જાળ;
ધર્માદાચણથી પંખી ન ઉડાડીએ જી :{{space}}{{space}}{{space}}રામનીo
ધર્માદાચણથી પંખી ન ઉડાડીએ જી :   {{space}} રામનીo


રામની વાડી ગામ આખાની, હોય ન એને વાડ,
રામની વાડી ગામ આખાની, હોય ન એને વાડ,
બાંધ જો તારું ચાલતું હોય તો આભને આડી આડ;
બાંધ જો તારું ચાલતું હોય તો આભને આડી આડ;
વાડ કરી આ ક્ષિતિજ ના વણસાડીએ જી :{{space}}{{space}}રામનીo
વાડ કરી આ ક્ષિતિજ ના વણસાડીએ જી : {{space}}રામનીo


રામની વાડી ભોગવવી ભાઈ, હક્કનાં પાઈ નીર,
રામની વાડી ભોગવવી ભાઈ, હક્કનાં પાઈ નીર,
સૌને વ્હેંચી ચાખવી આપણે રામના ફળની ચીર;
સૌને વ્હેંચી ચાખવી આપણે રામના ફળની ચીર;
આપણા ભેગાં સૌનાં ભાણાં માંડીએ જી :  {{space}}{{space}}રામનીo
આપણા ભેગાં સૌનાં ભાણાં માંડીએ જી :  {{space}}રામનીo


૭-૧૧-૫૪
૭-૧૧-૫૪
</poem>
</poem>
{{Right| (સમસ્ત કવિતા, પૃ. ૬૭)}}
{{Right| (સમસ્ત કવિતા, પૃ. ૬૭)}}
{{HeaderNav
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૬. કેવળ ફરવાને|૬. કેવળ ફરવાને]]
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૮. શિશિર તડકો ને મારું મન|૮. શિશિર તડકો ને મારું મન]]
}}

Latest revision as of 13:15, 6 September 2021

૭. રામની વાડીએ

ઉશનસ્

રામની ભોંયમાં રામની ખેતરવાડીએ જી
આપણા નામની અલગ છાપ ન પાડીએ જી.

જગને ચોક ચબૂતરે વેરી રામધણીની જુવાર,
તે પર પાથરી બેઠો તું તો ઝીણી પ્રપંચની જાળ;
ધર્માદાચણથી પંખી ન ઉડાડીએ જી :           રામનીo

રામની વાડી ગામ આખાની, હોય ન એને વાડ,
બાંધ જો તારું ચાલતું હોય તો આભને આડી આડ;
વાડ કરી આ ક્ષિતિજ ના વણસાડીએ જી :          રામનીo

રામની વાડી ભોગવવી ભાઈ, હક્કનાં પાઈ નીર,
સૌને વ્હેંચી ચાખવી આપણે રામના ફળની ચીર;
આપણા ભેગાં સૌનાં ભાણાં માંડીએ જી :          રામનીo

૭-૧૧-૫૪

(સમસ્ત કવિતા, પૃ. ૬૭)